50ની વય બાદ નહીં લટકતી રહે સ્કિન, બસ અજમાવો આ ઉપાય


By Sanket M Parekh12, Nov 2023 03:53 PMgujaratijagran.com

બેરીઝ

50 બાદ સ્કિન ખેંચાવા લાગે છે. જેના માટે તમારે બેરીઝને તમારી ડાયટમાં સામેલ કરવી જોઈએ. જે ફાઈબર, વિટામિન-સી અને એન્ટી ઓક્સિડેન્ટના ગુણોથી ભરપુર હોય છે. ચેરી, ક્રીનબેરી, સ્ટ્રોબેરી વગેરે ખાવ.

બીજ

એસ્ટ્રોજન લેવલને વધારવા માટે બીજનું સેવન કરવું જોઈએ. જે સ્કિનને ટાઈટ કરે છે. કોળાના બીજ, સૂરજમુખીના બીજ અથવા અળસીના બીજ અચૂક ખાવા જોઈએ.

ઈંડા

ઈંડાના સફેદ ભાગને મુલ્તાની માટી તેમજ ચંદન પાવડર સાથે મિકસ કરીને લગાવો. જેમાં રહેલ ફેટી એસિડ અને પ્રોટીનના ગુણો સ્કિનમાં કરચલી દૂર કરવાનું કામ કરે છે.

કૉફી ફેસપેક

ઢીલી સ્કિનને ટાઈટ કરવા મટે તમે કૉફી ફેસ પેકને ટ્રાય કરી શકો છો. જેમાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટના ગુણ વધતી વયના લક્ષણો ઓછા કરવામાં મદદરૂપ થાય છે.

ઑલિવ ઑઈલ

50ની વય બાદ સ્કિન ઢીલી પડવા લાગે છે. જેને ટાઈટ કરવા માટે ઑલિવ ઑઈલ લગાવવું જોઈએ. જે વિટામિન-એ અને ઈથી ભરપુર હોય છે. જે કરચલીને દૂર કરે છે.

સફેદ વાળને કાળા કરવા માટે આ રીતે ઘરે જ બનાવો નેચરલ હેર ડાઈ