Best Lakes In Rajasthan: ઉનાળું વેકેશન દરમિયાન રાજસ્થાનમાં ફરવા લાયક સ્થળો


By Vanraj Dabhi14, Mar 2025 05:23 PMgujaratijagran.com

હોળીની રજામાં ફરવાના સ્થળો

હોળીની રજા પર રાજસ્થાન ફરવા માટે જવાનું વિચારતા હોવ તો આજે અમે તમને કેટલાક લોકેશન જણાવીશું.

પિછોલા લેક- ઉદયપુર

હોળીની રજામાં રાજસ્થાનના ઉદયપુરમાં આવેલ પિછોલા લેક જે બધી બાજુથી ટેકરીઓથી ઘેરાયેલું છે. તમે અહીં મુલાકાત લઈ શકો છો.

સાંભર તળાવ- જયપુર

રાજસ્થાનના જયપુર અને નાગૌર જિલ્લાની સરહદ પર આવેલા સાંભર તળાવની મુલાકાત પણ લઈ શકો છો.

રાજસમંદ તળાવ

રાજસ્થાનમાં આવેલું રાજસમંદ તળાવની મુલાકાત દરમિયાન તમે અહીં આરસપહાણની સીડીઓ અને સુંદર સૂર્યાસ્તનો નજારો માણી શકો છો.

નક્કી લેક

રાજસ્થાનના માઉન્ટ આબુમાં સ્થિત નક્કી લેકની મુલાકાત લો, અહીં બોટ રાઈડ સહિતનો આનંદ માણવા દૂર દૂરથી સહેલાણીઓ ફરવા આવે છે.

ફતેહસાગર તળાવ

રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું ફતેહસાગર તળાવ, જે બોટિંગ માટે પણ પ્રખ્યાત સ્થળ છે.

વાંચતા રહો

ટ્રાવેલ સંબંધીત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dharamshala Places: શું ધર્મશાળા જવાનું વિચારી રહ્યા છો? આ સ્થળોને એક્સપ્રોર કરો