જો તમે વેકેશન પ્લાન કરી રહ્યા હોવ તો જામનગરના આ બીચ છે પરફેક્ટ હોલીડે ડેસ્ટીનેશન


By Smith Taral20, Feb 2024 03:57 PMgujaratijagran.com

ફેબ્રુઆરી મહિનો ફરવા માટે સૌથી સારો માનવામાં આવે છે, આ સમયે ઠંડી ઓછી થાય છે, જે ફરવા માટે યોગ્ય સમય છે. આમાં જો તમે વેકેશન પ્લાન કરી રહ્યા હોય તો જામનગરના બીચનો આનંદ માણી શકો છો.ચાલો જાણીએ જામનગરના આ બીચ વિશે વિસ્તારથી

પોસિત્રા બીચ

પોસિત્રા બીચ પર પાણી શાંત રહે છે જ્યા તમે હળવાશની પળો માણી શકો છો. આ બીચની મુલાકાત લેતા પહેલા આ સંસ્થાની પરમીશન લેવી જરુરી છે.

દબદબા બીચ

આ બીચ ભાદુના દરિયાકાંઠાના વિસ્તારની એક ટાપુની નજીક આવેલો છે. આ જગ્યા પર સ્વિમિંગ અને બોટિંગ જેવી એક્ટીવીટીઝનો આનંદ માણી શકો છો. જો કે, આ માટે તમારે મરીન નેશનલ પાર્કની મંજૂરી લેવાની રહેશે.

ટાઈની સેન્ડી આઇલેન્ડ બીચ

આ બીચ ખડકો અને રેતીથી ઢંકાયેલો છે, જે આ બીચને ઘણો અલગ બનાવે છે. ઓછી ભરતી દરમિયાન, દરીયામાં તરવાનુ એ઼ડવેન્ચર અને આનંદ માણી શકો છો.

શિવરાજપુર બીચ

શિવરાજપુર બીચ ઢાકાથી લગભગ 12 કિમી દૂર , ઓખાના વિસ્તાર તરફ આવેલું છે. શિવરાજપુર બીચ મા શાંતિપૂર્ણ વાતાવરણ રહે છે.

માધી બીચ

માધી બીચ એ એક શાનદાર બીચ છે, તેને 'ઓખા માધી' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીચ દ્વારકાથી લગભગ 22 કિમીના અંતરે હાજર છે. બાકી દરિયાકિનારાની કરતા આ બીચમાં મોજાઓ વધુ ભારે હોય છે અને તે દરિયાકિનારાના ખૂબ મોટા વિસ્તારમાં સુધી વહે છે.

જામનગર જિલ્લાના દરિયાકિનારા અત્યંત લોકપ્રિય છે, ખાસ કરીને ત્યાની શાંતિ અને એકાંત વાતાવરણ લોકોને આકર્ષે છે

ગુજરાતના ઐતિહાસિક મંદિરો પૈકીનું અંબાજી મંદિર કેમ અનોખું છે,જાણો તેની વિશેષતા