બાજરી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તે વિટામિન B12 અને ફાઇબરથી ભરપૂર છે. કઠોળમાં લીલા મગ સૌથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તેમાં વિટામિન બી 12 પણ હોય છે. ફાઇબર અને પ્રોટીન ધરાવે છે.
બાજરીમાં વિટામિન બી12 વધુ માત્રામાં હોય છે. જ્યારે મગમાં તેનું પ્રમાણ ઓછું હોય છે.
બાજરીમાં પણ આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. રોજ બાજરીની રોટલી ખાવાથી હિમોગ્લોબિન વધે છે
બાજરીમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. મોટી ઉંમરના લોકોએ તેનું સેવન ચોક્કસથી કરવું જોઈએ.
બાજરીમાં ટ્રિપ્ટોફન ભરપૂર માત્રામાં હોય છે, જે માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે. આ સાથે તે તમને માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે.
બાજરીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.