Bajajનું સૌથી દમદાર બાઇક Dominar 400, ડેશિંગ લૂક અને હાઇ પર્ફોમન્સ એન્જિન આપશે અ


By Kisankumar Sureshkumar Prajapati2023-05-03, 17:59 ISTgujaratijagran.com

Bajaj Dominar 400

બજાજ 300cc એન્જિનના બાઇકમાં દમદાર લૂક અને હાઇ પર્ફોમન્સ એન્જિન માટે Bajaj Dominar 400 જાણિતું છે.

એન્જિન

આ બાઇકમાં 373.3ccનું પાવરફુલ એન્જિન છે. જે 40 PSનો હાઇ પાવર આપે છે અને 35Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

એવરેજ

પાવરફુલ એન્જિન હોવાથી આ બાઇક રોડ પર 27 kmplની એવરેજ આપે છે.

કિંમત

Dominar 400ની શરૂઆતી કિંમત 2,24,783 લાખ એક્સ શોરૂમ કિંમતમાં બજારમાં અવેલેબલ છે.

ફીચર્સ

Bajaj Dominar 400માં સ્મોક્ડ વાઇઝર, હેન્ડગાર્ડ, એન્જિન બેશ પ્લેટ, એન્જિન ગાર્ડ, પિલિયન બેકરેસ્ટ, રિઅર લગેજ રેક, નેવિગેશન માઉન્ટ અને એક USB ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યો છે.

બાઇકના ફીચર્સ

આ બાઇકમાં નેવિગેશન, ડ્યુઅલ ચેનલ એબીએસ, 17 ઇંચના એલોય વ્હીલ 13 લીટરનું મોટું ફ્યૂલ ટેન્ક આપવામાં આવ્યું છે.

ઉનાળાના વેકેશનમાં ખાસ એક્સપ્લોર કરો ગુજરાતના આ ટૂરિસ્ટ પ્લેસ