આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે દાવો કરે છે કે, તેમની પાસે એવી શક્તિઓ છે જેના દ્વારા તેઓ ચમત્કાર કરી શકે છે.
બાગેશ્વર બાબા પાસે કર્ણ પિસાચીની નામની સિદ્ધિ હોવાનો દાવો કરવામાં આવે છે.
હનુમાનજીની કૃપાથી તેમને આ સિદ્ધિ મળી છે. આ સિદ્ધિ દ્વારા તેઓ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે જણાવી શકે છે.
કર્ણ પિશાચિનીને સૌથી શક્તિશાળી અને રહસ્યમય શક્તિ માનવામાં આવે છે.
આને હનુમાનજીના આઠ સિદ્ધિઓમાંનું એક માનવામાં આવે છે.
બાગેશ્વર બાબા પાસે મહિમા નામની એક સિદ્ધિ પણ છે, જે હનુમાનજીની કૃપાથી પ્રાપ્ત થાય છે.
તેમની પાસે વાક સિદ્ધિ છે, જેના દ્વારા તેઓ જે કંઈ કહે છે તે સાચું બને છે.