Ayurvedic Health Tips: ક્યારેય એક સાથે ના ખાવ આ વસ્તુઓ, ખરાબ અસર થશે


By hariom sharma01, Mar 2023 07:30 AMgujaratijagran.com

આયુર્વેદ પ્રમાણે થશે નુકસાન

હંમેશાં સ્વસ્થ રહેવા માટે ખાણી-પીણીનું ધ્યાન રાખવું જરૂરી છે. આયુર્વેદ પ્રમાણે ઘણાં ખાદ્ય પદાર્થોનું સેવન એક સાથે કરવાથી નુકસાન થાય છે.

દૂધ સાથે આ ના લો

દૂધ પીધા પછી થોડો સમય અને દૂધની સાથે તળેલો પદાર્થ જેમ કે, ફરસાણ, ફળ અને નોનવેજ ના ખાવું જોઇએ.

દહીં સાથે પરાઠા ના ખાવા

દહીં સાથે કોઇ પણ ગરમ તાસીરવાળો ખોરાક ના લેવો જોઇએ, જેમ કે તળેલી વસ્તુઓ, પરાઠા, નોનવેજ પણ ના ખાવું જોઇએ.

મીઠાં અને ખાટાં ફળો સાથે ના ખાવ

મીઠાં અને ખાટાં ફળોને ક્યારેય એક સાથે ના ખાવા જોઇએ, જેમ કે કેળા અને નારંગી આનાથી પાચનશક્તિ ઘટે છે.

તાવમાં મધનું સેવન ના કરવું

આયુર્વેદ અનુસાર મધ પિત્ત વધારે છે, જો તાવ આવતો હોય તો મધ ના ખાવું. મધમાં ઘી અને માખણ પણ મિક્સ કરીને ના ખાવું.

આ અનહેલ્ધી ફૂડ્સ વધારી શકે છે તમારો સ્ટ્રેસ