ઉમંર મુજબ, 41થી 50 વર્ષના પુરુષોનું વજન 60થી 70 કિલો અને મહિલાનું 59-63 કિલો હોવું જોઈએ.
31થી 40 વર્ષના પુરુષોનું 75 કિલોગ્રામ અને મહિલાનું 60થી 65 કિલો સુધી યોગ્ય માનવામાં આવી રહ્યું છે.
21થી 30 વર્ષના છોકરાનું વજન 60થી 70 કિલોગ્રામ અને મહિલાનું 50-60 કિલો હોવું જોઈએ.
15થી 20 વર્ષના કિશોરનું વજન 40થી 50 કિલો અને 45 કિલોગ્રામ સુધી હોવું જોઈએ.
9થી 15 વર્ષના છોકરાનું હેલ્દી વજન 38 કિલો સુધી અને છોકરીઓનું વજન 32થી 36 કિલોગ્રામ હોવું જોઈએ.
2થી 8 વર્ષના બાળકનું વજન 14થી 19 કિલો સુધી અને બાલકોનું 17 કિલો સુધી હોવું જોઈએ.
નવજાત બાળકનું વજન 3.3 કિલગ્રામની આસપાસ હોવું જોઈએ.