શનિવારે નખ કાપવા કેમ અશુભ ગણાય છે, જાણો


By Pandya Akshatkumar02, Jun 2023 04:34 PMgujaratijagran.com

નખ

નખ કાપવા એક સારી આદત છે. જોકે શાસ્ત્રો અનુસાર શનિવારે નખ કાપવા અશુભ માનવામાં આવે છે.

શનિવાર

શનિવાર શનિદેવનો વાર છે. ધાર્મિક શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ શનિવારે નખ કાપે છે તો તેને શનિના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.

શનિ ગ્રહ

શનિવારે નખ કાપવાથી તમારી કુંડળીમાં બેસેલા શનિદેવ કમજોર થાય છે. તમારે ધનહાની સાથે શારિરીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આત્મવિશ્વાસ

શાસ્ત્ર અનુસાર શનિવારની સાથે-સાથે રવિવારના દિવસે નખ કાપવાથી આત્મવિશ્વાસમાં કમી આવે છે.

રાતે પણ ન કાપો

રાતે પણ નખ ન કાપવા જોઈએ. આમ કરવાથી લક્ષ્મીમાતા નાખુશ થાય છે અને વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ક્યારે કાપવા નખ?

નખ કાપવા શુક્રવારે શુભ માનવામાં આવે છે.

3 જૂન 2023નું રાશિફળ | Your Daily Horoscope Today June 3, 2023