શેરડીના રસનો ઉપાય કરશે પૈસાનો વરસાદ


By Gujarati Jagran27, Mar 2023 04:43 PMgujaratijagran.com

જ્યોતિષશાસ્ત્ર

જ્યોતિષશાસ્ત્ર મુજબ શેરડીના રસનો ઉપાય આર્થિક સમસ્યાને દૂર કરી શકે છે.

કૃપા

શેરડીનો રસ ઘણા દેવી-દેવતાઓને પ્રસન્ન કરી શકે છે. આવો જાણીએ શેરડીના રસના ઉપાય વિશે.

માતા લક્ષ્મી

શેરડીના રસને તુલસીના છોડના થડ પર પોતાનું નામ અને ગોત્ર બોલીને અર્પણ રવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

માતા જગદંબિકા

નવારાત્રિમાં માતા જગદંબિકાને શેરડીના રસથી સ્નાન કરાવવાથી ઘરમાં પૈસાનો વરસાદ થાય છે.

ધનલાભ

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો માતા લક્ષ્મીને શેરડીનો રસ લક્ષ્મીનારાયણના શ્રી સૂક્ત બોલીને અભિષેક કરો.

વેપાર

વેપારમાં વૃદ્ધિ અને ધનલાભ માટે દર શુક્રવારે ભગવાન શિવને શેરડીનો રસ અર્પણ કરો.

ધન વૃદ્ધિ

જો વધારે ધનની ઈચ્છા કરો છો તો શિવલિંગ પર શેરડીના રસમાં તલનું તેલ મેળવીને અભિષેક કરો.

ધર્મ અને અધ્યાત્મ સાથે જોડાયેલા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

તારીખ 28 માર્ચ 2023નું રાશિફળ - Your Daily Horoscope Today March 28 2023