હિન્દૂ માન્યતાઓ અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મી વસે છે.
મંદિરમાંથી લાવેલી તુલસી ઘરમાં લગાવવામાં આવે તો તે શુભ રહે છે. ચાલો જાણીએ તેમના ફાયદા શું છે.
તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી ગ્રહ દોષ દૂર થાય છે. મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી તમે તુલસીના પાન સાથે લાવી શકો છો.
મંદિરમાં વાવેલા તુલસીના કેટલાક પાન તોડીને ભગવાનને અર્પણ કરો. ત્યારબાદ ગંગાજળથી પાનને ધોઈ લો.
મંદિરમાંથી લાવેલ તુલસીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આને કારણે પૈસાની કમી નહી રહે.
જ્યારે તેના પાન સુકાઈ જાય છે, પછી તેને નવા પાન સાથે બદલાવી નાખો, જૂના પાંદને માટી સાથે ભેળવી નાખો, આવું કરવાથી ઘરમાં સંમૃદ્ધિ આવશે.
મંદિરમાંથી તુલસીના પાન ઘરમાં લાવવાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે, સાથે જ હકારાત્મક ઉર્જામાં પણ વધારો થાય છે.