Appleએ ટ્રાન્સપરન્ટ ડિઝાઇન સાથે ઇયરબડ્સ લોન્ચ કર્યા, 36 કલાક સુધી નૉન-સ્ટોપ મ્યુ
By Kisankumar Sureshkumar Prajapati
2023-05-18, 18:04 IST
gujaratijagran.com
અપગ્રેડેડ વર્ઝન
Appleએ Beats Studio Buds+ લોન્ચ કર્યા છે. જે Beats Studio Budsનું અપગ્રેડેડ વર્ઝન છે.
ટ્રાન્સપરન્ટ ડિઝાઇન
Beats Studio Buds+માં ટ્રાન્સપરન્ટ ડિઝાઇન આપવામાં આવી છે.
એન્ડ્રોઇડ સાથે સપોર્ટેડ
Beats Studio Buds+ એન્ડ્રોઇડ સાથે સપોર્ટેડ છે અને તેમાં ગૂગલ ફાસ્ટ પેર અને વન ટચ પેરિંગ પણ મળે છે.
Beats Studio Buds +
Find My support પણ Beats Studio Buds + સાથે ઉપલબ્ધ છે. જે iOS માટે છે.
36 કલાકનો બેટરી બેકઅપ
Beats Studio Buds+ની બેટરી 36 કલાકનો બેકઅપ આપશે એવો દાવો કંપનીએ કર્યો છે.
મૃણાલ ઠાકુરના શાનદાર લુક્સ
Explore More