બદામમાં વિટામિન E હોય છે, જે તમારી આંખો અને ઈમ્યુનિટીને ખૂબ જ સારી બનાવવામાં મદદ કર છે.
જોકે તેના ઓવરડોઝ થવાથી બ્લન્ડિંગ, લોહીના જામી જવું તથા ઓક્સિસિટીને લગતી સમસ્યા સર્જાઈ શકે છે.
બદામનું વધારે પડતુ સેવન કરવાથી વજન વધી શકે છે. તેમાં જે કેલરી રહેલી છે તે વજન વધારવા માટે કારણ બની શકે છે.
બદામમાં ઓક્સાલેટ હોય છે. જો તમે વધારે પ્રમાણમાં તેનું સેવન કરે છે તો કિડની સ્ટોનની સમસ્યા વધી શકે છે.