અફઘાનિસ્તાનના બુમરાહ ઉર્ફ નવીન ઉલ હકના શાનદાર રેકોર્ડ


By Vaya Manan Dipak2023-05-11, 15:26 ISTgujaratijagran.com

અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકને લખનઉની ટીમે 50 લાખમાં ખરીદ્યો હતો

નવીન ઉલ હકની એક્શન જસપ્રીત બુમરાહ જેવી છે

IPL 2023માં નવીને 4 મેચમાં 7 વિકેટ ઝડપી છે

નવીન IPLમાં રમનાર અફઘાનિસ્તાનનો 7મો ખેલાડી છે

નવીન અફઘાનિસ્તાન માટે વનડે અને T20 રમે છે, તેણે 2016માં ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું

તે અફઘાનિસ્તાન માટે 7 વનડે અને 27 T20 રમ્યો છે

તેણે વનડેમાં 14 અને T20માં 34 વિકેટ ઝડપી છે

આ રીતે ચહેરા પર લગાવો છાશ, મળશે ઘણા ફાયદા