રાશિ અનુસાર ઘરમાં આ દિશાઓમાં રાખો પૈસા, તિજોરી હંમેશા રહેશે ભરેલી


By Pandya Akshatkumar13, Sep 2023 03:44 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર

હિન્દુધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ હોય છે. રાશિઓ અનુસાર ઘરમાં ધન રાખવું ખૂબ લાભકારી માનવામાં આવે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોએ પૂર્વ દિશામાં ધનસંગ્રહ કરવું જોઈએ. આ દિશામાં પૈસા રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોએ પૂર્વ દિશામાં ધનને રાખવું જોઈએ. પૈસા સાથે સોનુ ન મુકવું.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ પશ્ચિમ-દક્ષિણ દિશામાં પૈસા રાખવા જોઇએ.

તુલા રાશિ

વાસ્તુ અનુસાર તુલા રાશિના જાતકો માટે દક્ષિણ દિશામાં પૈસા રાખવા શુભ ગણવામાં આવે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે દક્ષિણ-પૂર્વ દિશામાં ધન રાખવું હિતકારક છે.

13 સપ્ટેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today September 13, 2023