એબી ડી વિલિયર્સની પત્ની ખૂબ જ સુંદર છે, જુઓ બંનેની રોમેન્ટિક તસવીરો


By Vanraj Dabhi17, Jun 2025 04:14 PMgujaratijagran.com

એબી ડી વિલિયર્સ

સાઉથ અફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ હાલ ચર્ચામાં, એવુ લાગી રહ્યુ છે કે, 2025નું વર્ષ તેના માટે ખુશીઓથી ભરેલું છે.

IPL ટ્રોફી

આ વર્ષે, એક તરફ તેમની IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 17 વર્ષ પછી ટાઈટલ જીત્યુ છે.

WTC ટ્રોફી

આ સમયે એબી ડીની રાષ્ટ્રીય ટીમ સાઉથ આફ્રીકા 27 વર્ષ બાદ ICC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન બન્યુ છે.

ભાગ્યની ક્ષણ

મહત્વનું છે કે આ બંને મેચમાં એબી ડી વિલિયર્સ હાજર હતો.

અંગત જીવન

એબી ડી વિલિયર્સ વ્યાવસાયિક જીવન ઉપરાંત ઘણા લોકો તેમના અંગત જીવન વિશે પણ જાણવા માંગે છે.

પત્નીનો પરિચય

એબી ડી વિલિયર્સની પત્નીનું નામ ડેનિયલ સ્વાર્ટ છે.

રૂપસુંદરી

એબી ડી વિલિયર્સની પત્નીની સુંદરતાનો કોઈ પાર નથી, એકદમ રૂપસુંદરી જેવી છે.

લગ્નનું વર્ષ

એબી ડી વિલિયર્સ અને ડેનિયલના લગ્ન 30 માર્ચ 20213ના રોજ સાઉથ આફ્રિકાના બેલા શહેર ખાતે શાહી શૈલીમાં થયા હતા.

ડેટિંગ સફર

બંનેએ એકબીજાને જાણવા અને સમજવા માટે 5 વર્ષ ડેટ કર્યું હતું.

પ્રપોઝ

વર્ષ 2012માં એબી ડી વિલિયર્સે વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક આગ્રા ખાતે તાજમહેલની સામે રોમેન્ટિક રીતે ડેનિયલને પ્રપોઝ કર્યું હતું.

સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહે સાસંદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી, તસવીરો વાયરલ