ખરાબ જીવનશૈલી અને અનહેલ્ધી ખોરાક સ્વાસ્થ્યને મોટું નુકસાન કરે છે. સ્વસ્થ શરીર અને મન માટે હેલ્ઘી લાઈફસ્ટાઈલ મહત્વનો ભાગ ભજવે છે. તમારી લાઈફસ્ટાઈમાં રહેલી આ 6 આદતો ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. આવો જાણીએ વધુમાં
પ્રોસેસ્ડ ફૂડ્સ, સુગર અને ચરબીવાળો અનહેલ્ધી ખોરાકથી વજન વધે છે અને ઇન્સ્યુલિનમાં અડચણ લાવે છે, અને ટાઈપ 2 ડાયાબીટીઝનું જોખમ વધારી શકે છે.
વધારે વજન તમારા એકંદર સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે અને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ પણ વધારી શકે
બેઠાડુ જીવન શરીરમાં સુગર કંટ્રાલ કરવાની ક્ષમતાને ઘટાડે છે અને વજન વધારે છે જેનાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે.
ક્રોનિક સ્ટ્રેસના લીધે ઇન્સ્યુલિનના કાર્યમાં દખલ થાય છે જેનાથી શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધે છે.
ક્રોનિક સ્ટ્રેસના લીધે ઇન્સ્યુલિનના કાર્યમાં દખલ થાય છે જેનાથી શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધે છે.
વધુ પડતું આલ્કોહોલ અને તમાકુનું સેવન કરવાથી ક્રોનીક સ્ટ્રેસ વધે છે ઇન્સ્યુલિનના કાર્યને અવરોધે છે જે ડાયાબિટીઝનું જોખમ વધારે છે
પૂરતી ઊંઘ ન લેવાના લીધે પણ શરીરની ઇન્સ્યુલિનનો ક્ષમતા પર અસર થાય છે, લોહીમાં સુગર લેવલ વધારો કરે છે અને ડાયાબીટીઝનું જોખમમાં વધે છે.