જ્યોતિષશાસ્ત્રમાં એલચીના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે કે જેની મદદથી તમારી કિસ્મત જાગી શકે છે
ગુરુવારના દિવસે પીળા રંગના કપડામાં 5 એલચી બાંધીને માતા લક્ષ્મીના ચરણોમાં રાખો, આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
જો તમને નોકરી નથી મળી રહી તો તકીયાની નીચે એલચી રાખીને સૂવુ જોઈએ અને આગલા દિવસે દાન કરી દેવી જોઈએ.
પરિક્ષામાં પાસ થવા એલચીને દૂધમાં નાંખીને પીવું, યાદશક્તિમાં વધારો થશે.
મા સરસ્વતીના મંત્ર જાપ કરવાથી બુદ્ધિ તેજ મળે છે, માતા સરસ્વતીને પ્રસાદમાં એલચી ચઢાવવા જોઈએ.