વોકિંગ એ કોઈ ખાસ સાધન વિના સરળ અને ઓછી અસરકારક કસરત છે. જે કેલરી બર્ન કરીને કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય સુધારે છે.
સ્વિમિંગ કરવાથી આખા શરીરની કસરત થાય છે, જે ટોન મસલ્સને મજબૂત બનાવે છે અને કેલરી બર્ન કરવા માટે ઉત્તમ છે,
સાયકલ ચલાવવી એ હૃદયના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ કસરત છે, જે પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે.
સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ થી મસલ્સ મજબુત થાય છે અને મેટાબોલિઝ્મ પણ સુધરે છે અને વધુ કેલરી બર્ન કરવા માટે શરીરને એક્ટીવ રાખે છે.
યોગ શરીરની ફ્લેક્સીબિલીટી વધારીને શરીરની શક્તિમાં વધારો કરે છે અને માનસિક સ્વાસ્થયમાં પણ સુધારો કરે છે
એન્ટરટેનમેન્ટ ના માધ્યમથી પણ તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. તમારા મનપસંદ સંગીત સાથે તમે ઝુમ્બા, સાલસા, અથવા હિપ-હોપ જેવા ડાન્સ વર્કઆઉટ કરી શકો છો.