લીમડાના તેલને નાભીમા નાખવાથી આ ફાયદા થાય છે


By Smith Taral25, Feb 2024 04:33 PMgujaratijagran.com

લીમડાના તેલમાં જોવા મળતા એન્ટિબેક્ટેરિયલ ગુણો અને તેમાં રહેલા બાકી જરુરી તત્વો જેવા કે એઝાડિરાક્ટીન, નિમ્બિન અને નિમ્બિડિનનો એ ઘણા ફાયદાકારક હોય છે. જો લીમડાના તેલને નાભીમાં લગાવવામાં આવે તો પેટના બેક્નાટેરીયા નાશ પામે છે, અને પેટની બીમારીઓથી બચાવે છે

એન્ટી ફંગલ ગુણો

લીમડાના તેલમાં એન્ટી ફંગલ ગુણો રહેવા હોય છે જે ફંગલ બિમારીઓની સારવારમાં મદદ કરી શકે છે. પેટના પર થતા ફંગલ ઇન્ફેક્શન લીમડાનું તેલ વડે દૂર કરી શકાય છે

સ્કીન હેલ્થ

લીમડાનું તેલ તેના પૌષ્ટિક અન મોઈશ્ચરાઈઝીગ ગુણોને કારણે સ્કીનના સ્વાસ્થ્ય માટે સારું છે. નાભીમાં લીમડાના તેલને લગાવવામાં આવતા તે પેટને હાઇડ્રેટેડ રાખી ત્વચાના સ્વાસ્થ્યને સુધારે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

લીમડાના તેલમાં એન્ટીઓક્સીડેન્ટના ગુણો રહેલા હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. નાભી પર લીમડાના તેલ લગાવવાથી રોગપ્રતિકારક વઘે છે તથા ચેપ અને રોગોથી સામે રક્ષણ પૂરું પાડે છે.

પાચનતંત્ર સુધારે છે

લીમડાના તેલનો લાંબા સમયથી પાચનતંત્રની સમસ્યાઓ હળવી કરવા અને પાચન-સ્વાસ્થ્યને ટેકો આપવા માટે કરવામાં આવે છે.નાભીમાં લીમડાના તેલ લગાવવાથી પાચનશક્તિ લગતી સમસ્યા જેવી કે ગેસ, અપચો, બ્લોટીગ થી રક્ષણ આપે છે

ડિટોક્સિફીકેશન

લીમડાના તેલમાં ડિટોક્સિફાઇંગ ગુણો હોય છે જે શરીરના ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. નાભીમાં લીમડાના તેલ લગાવવાથી તે ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે અને તેને સાફ કરે છે.

દુખાવામાં રાહત

લીમડાના તેલમા રહેલા એનાલજેસિક ગુણો પીડા અને ઈનફેલામેશન ઘટાડવામાં મદદ કરી શકે છે. નાભીમાં લીમડાના તેલ લગાવવાથી પાચન સંબંધી સમસ્યાઓ, પીરિયડ્સ ક્રેમ્પસ, અને પેટમાં દુખાવોમા રાહત મળે છે.

આયુર્વેદિક

આયુર્વેદમા નાભીને શરીરનો ઉર્જા બિંદુ તરીકે ગણવામાં આવ્યુ છે જે શરીરના અનેક તંત્રો અને અંગો સાથે જોડાયેલું છે. આયુર્વેદના સિદ્ધાંતો અનુસાર,નાભી પર લીમડાનું તેલ લગાવવાથી ઊર્જાનો ફ્લો સારો થાય છે અને તે શરીરની સામાન્ય સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

સૂતા પહેલા ગરમ દૂધ પીવાના ફાયદા