થાઈરોઈડની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, તેમજ રોજ દર્દીઓ સારવાર માટે કેટલાક ઘરેલું ઉપચાર વડે તેનો ઈલાજ કરી રહ્યા છે.
જો થાઇરોઇડની દવા આડઅસરનું કારણ બને છે, તો કુદરતી ઉપચાર એક વિકલ્પ હોઈ શકે છે.
આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે થાઇરોઇડ ગ્રંથિને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે, તમે આદુની ચા પી શકો છો અથવા તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો.
નારિયેળના તેલમાં મીડીયમ ચેઈન ફેટી એસિડ હોય છે જે મેટાબોલિઝમ વધારે છે અને થાઈરોઈડનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.
તે એક આયુર્વેદિક ઔષધિ છે જે થાઇરોઇડ હોર્મોન્સના ઉત્પાદનને સંતુલિત કરવામાં મદદ કરે છે તે પાવડર અથવા કેપ્સ્યુલ સ્વરૂપે લઈ શકાય છે.
રોજ સવારે ખાલી પેટે મધ અને લીંબુ મિક્સ કરીને ગરમ પાણી પીવાથી શરીરને ડિટોક્સ કરવાની સાથે થાઈરોઈડમાં સુધારો કરે છે.
થાઇરોઇડ ગ્રંથિની યોગ્ય કામગીરી માટે સેલેનિયમ જરૂરી છે તમે તમારા આહારમાં બદામ, મશરૂમ્સ અને ઇંડાનો સમાવેશ કરી શકો છો.
આમાં ઝિંક અને મેગ્નેશિયમ હોય છે, જે થાઈરોઈડ માટે ફાયદાકારક છે.
તુલસી અને એલોવેરામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે થાઈરોઈડને સંતુલિત કરવામાં મદદ કરે છે.