Yoga For Weight Loss: જિમમાં ગયા વિના જ ઉતરશે વજન, બસ ઘરે કરો આ 5 યોગાસન


By Sanket M Parekh11, Apr 2025 03:48 PMgujaratijagran.com

વજન વધવાની સમસ્યા

જો તમે પણ ઝડપથી વજન વધવાની સમસ્યાથી પરેશાન હોવ અને ઝડપથી સ્લિમ અને ફિટ થવા માંગતા હોવ અને તમારી પાસે જિમમાં જવા માટે સમય નથી, તો આવી સ્થિતિમાં તમારા માટે ઘરે જ આ 5 યોગાસન કરવા ફાયદેમંદ રહી શકે છે.

ત્રિકોણાસન

જો તમે નિયમિત ત્રિકોણાસન કરો છો, તો તેનાથી પેટ, કમર અને જાંઘની આસપાસ જમા થયેલી ચરબી ફટાફટ ઓગળવા માંડે છે.

સૂર્ય નમસ્કાર

જો તમે ઝડપથી કેલેરી બર્ન કરવા માંગતા હોવ, તો સવારના સમયે 5-10 સૂર્ય નમસ્કાર કરી શકો છો. જેનાથી સડસડાટ કેલેરી બર્ન થવા લાગે છે.

નૌકાસન

જો તમે દરરોજ સવારના સમયે નૌકાસન કરો છો, તો તેનાથી સડસડાટ વજન ઉતારવામાં મદદ મળે છે. આ સાથે જ પેટની માંસપેશીઓ પણ મજબૂત બને છે.

ભુજંગાસન

પેટમાં જમા જિદ્દી ચરબી ઓછી કરવા માટે ભુજંગાસન કરવું ફાયદેમંદ થઈ શકે છે. આ સાથે જ તેનાથી કરોડરજ્જુના હાડકા પણ મજબૂત બની શકે છે.

ઉષ્ટ્રાસન

ઘણી વખત થાઈરોઈડ થવાના કારણે વજન વધી શકે છે. એવામાં ઉષ્ટ્રાસન કરવાથી તેને કંટ્રોલ કરવામાં અને વજન ઉતારવામાં મદદ મળી શકે છે.

તબીબની સલાહ લો

જો તમને યોગાસન કરવામાં કોઈપણ પ્રકારની સમસ્યા થઈ રહી હોય, તો આ સંદર્ભે તમારે એકવાર તમારા તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.

પથ્થર ચટ્ટાનો રસ પીવાથી શું થાય છે? જાણો નિષ્ણાત અભિપ્રાય