અમદાવાદમાં આમ તો ઘણા ગણપતિ મંદિર આવેલા છે. પરંતુ અહીં પાંચ ગણપતિ મંદિરની વાત કરીશું.
અહીં ભાવિકોની ભારે ભીડ રહે છે. લોકો ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
શહેરની મધ્યમાં આવેલા આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લે છે.
આ મંદિરની મૂર્તિ મનમોહક છે. લોકો અહીં પણ આસ્થા સાથે આવે છે.
રજાના દિવસોમાં લોકો આ મદિરે જવાનું પસંદ કરે છે.
અમદાવાદના બાપુનગરમાં આ મંદિર આવેલું છે. જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે.