Gujarati Dishes: શિયાળામાં આ ગુજરાતી વાનગીનો આનંદ માણો


By Vanraj Dabhi12, Dec 2024 04:59 PMgujaratijagran.com

ગુજરાતી વાનગીઓ

તમે અનેક પ્રકારની ગુજરાતી વાનગીઓનો સ્વાદ ચાખ્યો હશે,તમે ગુજરાતી ખાવા-પીવાના શોખીન છો? તો તમારા માટે આ સ્ટોરી મહત્વની છે.

વિન્ટર વાનગીઓ

શિયાળાની ઋતુમાં ગુજરાતી ફૂડની આ વાનગીઓ ઘરે જ બનાવી શકો છો અને તેનો સ્વાદ માણી શકો છો.

બાજરીના રોટલા

આ એક પ્રકારની બાજરીની રોટલી છે, જેને તમે ઘી સાથે સર્વ કરી શકો છો,શિયાળાના દિવસોમાં તમને આ ખૂબ ગમશે.

બાજરી અને મેથી ઢેબરા

બાજરી અને મેથીમાંથી તમે ઢાબેરા બનાવી શકો છો, શિયાળામાં નાસ્તા તરીકે પરફેક્ટ છે.

ખાંડવી

તમે શિયાળામાં ચણાનો લોટ, મીઠું અને ખાંડ સાથે સરળતાથી આ રેસીપી ઘરે બનાવી શકો છો, તમે તેને ચા સાથે સર્વ કરી શકો છો.

દાળ ઢોકળી

શિયાળાની ઋતુમાં તમે દાળ ઢોકળી બનાવીને સર્વ કરી શકો છો, તે તુવેરની દાળ અને ઘઉંનો લોટમાંથી તૈયાર થાય છે.

પાત્રા

અડવીના પાનમાંથી તમે ઘરે પાત્રા બનાવી શકો છો. આ ગુજરાતની સૌથી પ્રખ્યાત વાનગીઓમાંની એક માનવામાં આવે છે.

વાંચતા રહો

તમે ઘરે સરળતાથી ગુજરાતી વાનગીઓ બનાવી શકો છો. આવી વધુ માહિતી માટે માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Foods For Eyes: આંખના નંબર ઉતારવા માટે શિયાળામાં શું ખાવું?