લવિંગમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન ઈ, વિટામિન બી6, કેલ્શિયમ, મેગ્નીશિયમ ગુણો ધરાવે છે.
રાત્રીના સમયે 2 લવિંગ લેવાથી શરદી-ખાસીની સમસ્યાથી બચી શકાય છે. તેને તમે મધ સાથે લઈ શકો છો.
પાચનની સમસ્યાને દૂર કરવા માટે રાત્રીના સમયે ઉંઘતા પહેલા 2 લવિંગ નવશેકા પાણીથી સેવન કરો
2 લવિંગને નિયમિતપણે લેવાથી દાંતને લગતી સમસ્યામાં રાહત મળે છે.