આ ફળો પોષકતત્વોથી ભરપુર છે જે લોહીમાં હિમોગ્લાબિન વધારવામાં મદદ કરે છે. વિટામિન સી, આર્યન અનેે અન્ય પોષકત્વોથી ભરપુર આ ફળો ખાવાથી કુદરતી રીતે હિમોગ્લાબિનના લેવલને વધારી શકાય છે. ચાલો જાણીએ કયા છે એ 10 ફળો
દ્રાક્ષમાં વિટામીન સી અને આર્યન રહેલું હોય છે, જે શરીરમાં આર્યન એબ્સોર્બશનમાં મદદ કરે છે.
સંતરા વિટામિન-સીથી ભરપૂર ફળ છે, જે પ્લાન બેઝ્ડ ફુડમા રહેલ નોનહેમ આર્યનને શરીરમાં શોષવામાં મદદ કરે છે
સુકા જરદાળુમાં વિટામીન સી અને આર્યનનુ પ્રમાણ વઘું હોય છે. 100 ગ્રામ જરદાળુ તમારા શરીરને 10 મીલીગ્રામ વિટામીન સી અને 0.4 ગ્રામ આર્યન પ્રદાન કરે છે.
શું તમે જાણો છો 200 ગ્રામ તડબુચ અને 100 ગ્રામ જરદાળુ ખાવાથી સરખા પ્રમાણ જ આર્યન મળી રહે છે, માટે જરદાળુના વિકલ્પમા તમે તડબૂચ પણ ખાઈ શકો છો.
કેળા આર્યન અને વિટામીન B6નો સારો સ્રોત છે જે હિમોગ્લોબિનના ઉત્પાદનમા મદદ કરે છે. કેળા ખાવાથી તમે લગભગ 9mg જેટલુ વિટામીન-સી અને 0.4mg વિટામીન-B6 મેળવી શકાય છે.
દાડમાં વિટામીન સી અને આર્યન રહેલું હોય છે, જે શરીરમાં આર્યન એબ્સોર્બશન તેમજ હિમોગ્લોબિનના ઉત્પાદનમાં વધારો કરે છે. 100 ગ્રામ દાડમમાં 0.31 જેટલું આર્યન મળી રહે છે.
સફરજનમાં રહેલું વિટામીન સી અને આર્યન શરીરના આર્યન એબ્સોર્બશનમા મદદ કરે છે. 100 ગ્રામ સફરજન તમને 0.1mg આર્યન અને 840mg વિટામીન સી પ્રદાન કરે છે.
કીવીમા ભરપૂર પ્રમાણમા વિટામીન સી રહેલું હોય છે. માત્ર 100gm કીવી ખાઈને 92.7mg વિટામીન સી મેળવી શકાય છે.
જામફળ હાઈ વિટામીન સી અને આર્યન ફળ છે, જે હિમોગ્લોબિનનુ સ્તર વધારે છે. 228.3Mg જામફળમાં 0.3mg જેટલુ વિટામીન સી રહેલુ હોય છે.