Satyanarayan Aarti in Gujarati | શ્રી સત્યનારાયણ ભગવાનની આરતી

સત્યનારાયણ ભગવાનની આરતીમાં તેમના મનોહર સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ રત્ન જડિત સિંહાસન પર બિરાજમાન છે અને દેવર્ષિ નારદ તેમની આરતી ઉતારે છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 20 Dec 2025 03:12 PM (IST)Updated: Sat 20 Dec 2025 03:12 PM (IST)
satyanarayan-aarti-lyrics-in-gujarati-658895

Satyanarayan Aarti Lyrics in Gujarati: હિન્દુ ધર્મમાં ભગવાન સત્યનારાયણની પૂજા અને કથાનું વિશેષ મહત્વ છે. 'જય લક્ષ્મી રમણા' થી શરૂ થતી સત્યનારાયણ ભગવાનની આરતી માત્ર સ્તુતિ નથી, પરંતુ તે ભક્તોના પાપોનું હરણ કરનારી અને મનોકામના પૂર્ણ કરનારી માનવામાં આવે છે.

સત્યનારાયણ ભગવાનની આરતીમાં તેમના મનોહર સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ રત્ન જડિત સિંહાસન પર બિરાજમાન છે અને દેવર્ષિ નારદ તેમની આરતી ઉતારે છે. આ આરતીમાં ભગવાનના વિવિધ સ્વરૂપો અને તેમના દ્વારા ભક્તો પર કરવામાં આવેલી કૃપાનો ઉલ્લેખ છે. અહીં મેળવો શ્રી સત્યનારાયણ ભગવાનની આરતી.

શ્રી સત્યનારાયણ ભગવાનની આરતી | Satyanarayan Aarti in Gujarati

જય લક્ષ્મી રમણા, સ્વામી શ્રી લક્ષ્મી રમણા
સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા
ૐ જય લક્ષ્મી રમણા…

રત્ન જડિત સિંહાસન, અદ્ધભૂત છબી રાજે
નારદ કરત નિરંજન, ઘંટા ધ્વનિ બાજે
ૐ જય લક્ષ્મી રમણા…

પ્રકટ ભએ કલિકારન, દ્વિજ કો દરસ દિયો
બુઢા બ્રાહ્મણ બનકર, કંચન મહલ કિયો
ૐ જય લક્ષ્મી રમણા…

દુર્બલ ભીલ કઠારો, જિન પર કૃપા કરી
ચંદ્રચૂડ ઇક રાજા, તિનકી વિપતિ હરી
ૐ જય લક્ષ્મી રમણા…

વૈશ્ય મનોરથ પાયો, શ્રદ્ધા તજ દીન્હી
સો ફલ ભોગ્યો પ્રભુજી, ફિર સ્તુતિ કિન્હીં
ૐ જય લક્ષ્મી રમણા…

ભાવ-ભક્તિ કે કારણ, છિન-છિન રૂપ ધર્યો
શ્રદ્ધા ધારણ કિન્હી, તિનકે કાજ સરો
ૐ જય લક્ષ્મી રમણા…

ગ્વાલ-બાલ સંગ રાજા, બન મેં ભક્તિ કરી
મનવાંછિત ફલ દીન્હો, દીન દયાલુ હરિ
ૐ જય લક્ષ્મી રમણા…

ચઢત પ્રસાદ સવાયો, કદલી ફલ મેવા
ધૂપ-દીપ-તુલસી સે, રાજી સત્યદેવા
ૐ જય લક્ષ્મી રમણા…

સત્યનારાયણજી કી આરતી જો કોઈ નર ગાવે
તન-મન સુખ-સંપત્તિ, મનવાંચિત ફલ પાવે
ૐ જય લક્ષ્મી રમણા…

જય લક્ષ્મી રમણા, સ્વામી શ્રી લક્ષ્મી રમણા
સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા
ૐ જય લક્ષ્મી રમણા…