Happy Randhan Chhath 2024 Wishes, Quotes, Messages, Shayari, Status in Gujarati: જન્માષ્ટમી પહેલા નાગ પાંચમ, રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમનું અનેરુ મહત્વ રહેલું છે. તો તમે પણ આ શુભ અવસર પર તમારા સગા વ્હાલા અને પ્રિયજનોને મેસેજ થકી શુભેચ્છાઓ પાઠવી શકો છો. જે નીચે મુજબ છે.
રાંધણ છઠ્ઠની શુભેચ્છા:
1) તમને અને તમારા પરિવારને રાંધણ છઠ્ઠની હાર્દિક શુભેચ્છા!
2) તમારા જીવનમાં પ્રેમ, આનંદ અને ઉજવણીનો સમાવેશ થાય એવી શુભેચ્છા!
3) રાંધણ છઠ્ઠની શુભેચ્છા! તમે અને તમારા પ્રિયજનો આનંદ અને હાસ્યથી ભરેલા દિવસો માણો!
4) રાંધણ છઠ્ઠની શુભેચ્છા! તમારો દિવસ સુંદર બને!
5) શ્રદ્ધાના અનોખા અને મહાનપર્વ રાંધણ છઠ્ઠની હાર્દિક શુભકામનાઓ.
6) રાંઘણ છઠ્ઠની હાર્દિક શુભેચ્છાઓ, માતા અન્નપૂર્ણા તમારા ભંડાર ભર્યા રાખે.
7) સારું ચોઘડિયું જોઈ ચુલાની પૂજા કરી અને ચુલા ઠારવા, હેપી રાંઘણ છઠ્ઠ.
