Navratri 2024: નવરાત્રી દરમિયાન શું ન કરવું ? જાણો લો

જો તમે પણ નવરાત્રીમાં માતાજીના આશિર્વાદ લેવા માંગો છો તો ભૂલથી પણ આ વસ્તુ ન કરવી જોઈએ…

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 03 Oct 2024 05:11 PM (IST)Updated: Thu 03 Oct 2024 05:11 PM (IST)
shardiya-navratri-2024-what-do-not-these-work-in-navratri-407049

Navratri 2024: નવરાત્રિમાં ભક્તો મા અંબાની આરાધના કરે છે. ભક્તો વ્રત પણ રાખે છે. આ દરમિયાન માતાજીના વિવિધ સ્વરુપોની પૂજા કરવામાં આવે છે. જો તમે પણ આ દિવસોમાં માતાજીના આશિર્વાદ લેવા માંગો છો તો ભૂલથી પણ આ વસ્તુ ન કરવી જોઈએ…

નવરાત્રિમાં શું ન કરવું ?

  • નવરાત્રિમાં માંસ - માછલી, લસણ અને ડૂંગળીનું સેવન ન કરવું જોઈએ.
  • પાન મસાલાનો ત્યાગ કરવો
  • નવરાત્રિમાં સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ.
  • નવરાત્રિ દરમિયાન ઘરમાં તાળું લગાવવું ન જોઈએ.
  • નવરાત્રિમાં દાઢી, વાળ અને નખ કાપવા ન જોઈએ.
  • નવરાત્રિમાં ઝગડો ન કરવો જોઈએ
  • નવરાત્રિમાં નકારાત્મક વિચારોથી દૂર રહો
  • બ્રહ્મચર્ચનું પાલન કરવું
  • અનાજમાં મીઠું ન લેવું જોઈએ
  • શરીર અને ઘરને ગંદુ ન રાખવું જોઈએ