Mangal Vakri 2025: વૈદિક જ્યોતિષમાં ગ્રહો અને રાશિ સાથે સંબંધ છે. વર્ષમાં 2025 માં મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે. જાન્યુઆરીમાં મંગળ ગ્રહ મિથુન રાશિમાં ઉલટી ચાલ ચાલશે. જે 3 રાશિઓને મોટો ફાયદો કરાવશે.
મેષ રાશિ
મંગળની મિથુન રાશિમાં ઉલટી ચાલ આ રાશિઓ માટે ફાયદાકારક રહેશે. જીવનમાં અનેક ખુશીઓ આવશે. જાતકો માટે આ વર્ષ ઉત્તમ રહેશે. પ્રેમ જીવનમાં સફળતા મળશે. ઘર પરિવારમાં સભ્યો સાથે સારા સંબંધો રહેશે. વેપારીઓને ફાયદો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે મંગળની ઉલટી ચાલ ઉત્તમ રહેશે. તમારા આત્મ વિશ્વાસમાં વધારો થશે. જીવનસાથી સાથે સારો સંબંધ રહેશે. વિદેશ યાત્રાના યોગ બની શકે છે. વેપારમાં મોટો લાભ થઈ શકે છે. કોઈ પણ નિર્ણય ઉતાવળે લેતા પહેલા ચેતવું
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે મંગળની મિથુન રાશિમાં ઉલટી ચાલ લાભદાયી રહેશે. પરિવારના લોકો સાથે સારા સંબંધ રહેશે. વેપાર ધંધામાં પ્રગતિ થશે. આવકની નવો તકો સર્જાતા ધનની તંગી સર્જાઈ શકે છે. થોડા ધીરજ સાથે કામ કરવું.
