J.P. Nadda: રાહુલ ગાંધી પર ત્રાટક્યાં જેપી નડ્ડા, કહ્યું- 'તેમનું નિવેદન શરમજનક, તેઓ દેશ વિરોધી ટૂલકિટનો ભાગ'- JP Nadda hits out at Rahul Gandhi, says- 'His statement is shameful, he is part of anti-national toolkit'
Connect with us

national

J.P. Nadda: રાહુલ ગાંધી પર ત્રાટક્યાં જેપી નડ્ડા, કહ્યું- ‘તેમનું નિવેદન શરમજનક, તેઓ દેશ વિરોધી ટૂલકિટનો ભાગ’

Published

on

J.P. Nadda: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લંડનમાં આપેલા નિવેદન માટે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. નડ્ડાએ કહ્યું કે રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી પડશે. રાહુલ ગાંધીના નિવેદનને શરમજનક ગણાવતા નડ્ડાએ કહ્યું કે તેમણે દેશની માફી માંગવી જોઈએ, તેમના નિવેદનથી સમગ્ર દેશમાં રોષ છે. કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. રાષ્ટ્ર દ્વારા વારંવાર નકારી કાઢવામાં આવ્યા બાદ, રાહુલ ગાંધી હવે આ રાષ્ટ્ર વિરોધી ટૂલકીટનો કાયમી ભાગ બની ગયા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે રાહુલ ગાંધી ચૂંટાયેલી બહુમતી સરકાર અને 130 કરોડ ભારતીયોનું અપમાન કરી રહ્યા છે. આ દેશદ્રોહીઓને મજબુત નથી કરતા તો શું છે. નડ્ડાએ કહ્યું કે રાહુલ ગાંધી વિદેશી ધરતી પર બોલે છે કે ભારતમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે અને યુરોપ અને અમેરિકાએ દરમિયાનગીરી કરવી જોઈએ. આનાથી વધુ શરમજનક વાત શું હોઈ શકે.

અમેરિકા અને બ્રિટન પાસેથી મદદ માંગી
નડ્ડાએ કહ્યું કે એવા સમયે જ્યારે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહી છે અને અહીં જી-20 બેઠકો યોજાઈ રહી છે ત્યારે રાહુલ ગાંધી વિદેશી ધરતી પર દેશ અને સંસદનું અપમાન કરી રહ્યા છે. તેઓ અમેરિકા અને બ્રિટન પાસેથી મદદ માંગી રહ્યા છે. નડ્ડાએ કહ્યું કે તેઓે દેશ વિરુદ્ધ છે. રાહુલના નિવેદનને લઈને સમગ્ર દેશમાં રોષ છે.

Continue Reading
Download APP

ગુજરાત

Vadodara4 કલાક ago

Vadodara News: સરકારી હોસ્પિટલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2ની ધરપકડ

Vadodara News: ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે અને સરકાર પણ દારુબંધીનો ચુસ્ત અમલ કરવામાં આવતો હોવાનો દાવો કરતી રહે છે. જો...

Surat5 કલાક ago

સુરતના સરથાણાથી અઢી વર્ષની બાળકીનું અપહરણ, 1 કલાકમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

સુરત.Surat Crime: સુરતના સરથાણા વિસ્તારમાંથી એક શ્રમજીવી પરિવારની બાળકી ઘર પાસે રમી રહી હતી. આ દરમ્યાન એક ઇસમ બાળકીનું અપહરણ...

Bharuch5 કલાક ago

Ankleshwar Crime: બન્ને પત્નીના મોત થતાં સગીર દીકરીને બનાવી હવસનો શિકાર, નરાધમ પિતાની ધરપકડ

અંકલેશ્વર:અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પિતા-પુત્રીના સબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બંને પત્નીના મોત બાદ 55 વર્ષીય હવસખોર...

યર એન્ડર 2022

Jagran Special3 મહિના ago

યર એન્ડર 2022: 5G, ડિજિટલ રૂપિયાની ભેટ, થોમસ કપની ખુશી, અગ્નિવીર યોજનાનો પ્રારંભ, અગ્નિ-5નું સફળ પરીક્ષણ

પ્રાઇમ ટીમ, નવી દિલ્હી.કોવિડ-19ના પડછાયા સાથે આવેલું વર્ષ 2022 ઘણી સિદ્ધિઓ માટે જાણીતું હશે. દુનિયાની વાત કરીએ તો તેની વસ્તી...

Business3 મહિના ago

Year Ender 2022: Hatchback, Sedan, MPV અને SUV સેગમેન્ટમાં આ કારોનો રહ્યો દબદબો, જુઓ કોણે મારી બાજી

અમદાવાદ. Auto Desk:આ વર્ષ 2022 વાહન નિર્માતા કંપનીઓ માટે શ્રેષ્ઠ રહ્યું છે. આ વર્ષે લોકોએ જોરદાર રીતે કારની ખરીદી કરી...

entertainment3 મહિના ago

Deepika Padukone Horoscope 2023: દીપિકા પાદુકોણનું 2023નું નવુ વર્ષ કેવું રહેશે, જાણો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ફળકથન

અક્ષત પંડ્યા, અમદાવાદ. Deepika Padukone Horoscope 2023: બોલીવૂડ જગતની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણ 2022માં સતત ચર્ચામાં રહી છે. મોટા પડદે...

લાઇફસ્ટાઇલ

Parenting25 મિનિટસ ago

Tips: પરીક્ષામાં ઓછા માર્કસ આવે તો બાળકો પર ગુસ્સે થયા વગર આ રીતે વધારો આત્મવિશ્વાસ, જીવનમાં ક્યારેય પાછા નહીં પડે

વર્તમાન સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. આ સાથે જ હવે સ્કૂલોમાં એક્ઝામથી લઇને બીજા અનેક પ્રકારના પ્રોજેક્ટ્સ...

Parenting20 કલાક ago

Kids health: શું તમારા બાળકને વારંવાર થાય છે પેટમાં ઇન્ફેક્શન? તો આ રીતે રાખવું જોઈએ ધ્યાન

મોટાભાગે બાળકો અનહેલ્ધી ખાવાની જિદ કરતાં હોય છે અને આ જિદના કારણે જ તેમના પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે. બાળકોને...

Relationship20 કલાક ago

Relationship Goals: પતિ-પત્નીના સંબંધમાં મધુરતા લાવવા અપનાવો આ ટિપ્સ, ઈમોશનલ બોન્ડ થશે મજબૂત

કોઈપણ સંબંધને મજબૂત બનાવવા ઈમોશનલ બોન્ડ જરૂરી છે. સંબંધની શરૂઆતમાં તમામ કપલ એકબીજાની ફિલિંગનું પૂરું ધ્યાન રાખે છે પરંતુ જેમ...

બિઝનેસ

Business4 કલાક ago

Again Amazon In Action: એમેઝોન કરવા જઈ રહી છે તેના ઈતિહાસમાં બીજી સૌથી મોટી છટણી, એક ઝાટકે 9,000 કર્મચારીની જશે નોકરી

Again Amazon in Action: વર્તમાન સમયમાં અનેક દિગ્ગજ કંપનીઓ ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તેને પગલે ગૂગલ,...

Business4 કલાક ago

Conference: ઈનોવેશન માટે સહયોગ આપો, ઓડિયન્સને અગ્રિમતા આપો; WAN-IFRAની DMI 2023 કોન્ફરન્સનો મહત્વનો સંદેશ

Conference: WAN-IFRAનું ડિજીટલ મીડિયા ઈન્ડિયા (DMI) સમ્મેલન તેના ફિઝીકલ સ્વરૂપમાં ફરી વખત આવી ગયું છે. આ કાર્યક્રમ 16 અને 17મી...

Business8 કલાક ago

Gold Silver Price: શેરબજારોમાં મંદી વચ્ચે બુલિયન માર્કેટમાં આકર્ષણ વધ્યું, સોનું 1,400 ઉછળી 60,000ને પાર, ચાંદી રૂપિયા 1,860 વધી

Gold Silver Price 20 March 2023: વિશ્વભરના શેરબજારોમાં ભારે વેચવાલી વચ્ચે સોનાના તેજીની આગેકૂચ જોવા મળી છે, રાજધાની દિલ્હીમાં સોનાના...

share icon