દિલ્હીમાં સાવકા પુત્રએ માતા સાથે મળી પિતાની હત્યા કરી, દરરોજ મૃતદેહના ટૂકડાનો નિકાલ કરતા, 6 મહિને થઇ ધરપકડ Delhi Murder Case દિલ્હીમાં પત્ની અને સાવકા દીકરાએ પિતાની હત્યા કરી મૃતદેહના ટૂકડા નાળામાં ફેંક્યા
Connect with us

national

દિલ્હીમાં સાવકા પુત્રએ માતા સાથે મળી પિતાની હત્યા કરી, દરરોજ મૃતદેહના ટૂકડાનો નિકાલ કરતા, 6 મહિને થઇ ધરપકડ

Published

on

નવી દિલ્હી. Delhi Murder Case. છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હી પોલીસ પાંડવ નગર સ્થિત રામલીલા ગ્રાઉન્ડ અને નાળામાં મળી આવેલા માનવ અંગો મામલે તપાસ કરી રહી હતી. આ કેસમાં તેમને મોટી સફળતા મળી છે, દિલ્હી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ માનવ અંગો અંજન દાસ નામના શખ્સના હતા. પોતાની પત્ની અંજન દાસ અને સાવકા દીકરા દીપકે જ પિતાની હત્યા કરી નાખી હતી. આ હત્યાનો ભેદ 6 મહિના બાદ ઉકેલાયો છે.

અંજન ઘણી મહિલાઓ સાથે અવૈધ સંબંધ ધરાવતો હતો
અંજન દાસના ઘણી મહિલાઓ સાથે ગેરકાયદે સંબંધો હતા. તેને દારુમાં નશાની દવાઓ પિવડાવી હત્યા કરી છરીથી શરીરના ટૂકડે-ટૂકડા કરી ઘણી જગ્યાઓ પર ફેંકી દીધા હતા. જાણકારી પ્રમાણે પૂનમે પણ ઘણા લગ્ન કર્યાં હતાં.

પુત્રવધૂ પર રાખતો ગંદી નજર
અંજન પર આરોપ છે કે તે પોતાના સાવકા દીકરા દીપકની પત્ની પર ખરાબ નજર રાખતો હતો. દીપક પૂનમના પહેલા પતિ કલ્લૂનો દીકરો છે. પત્ની પર નજર બગાડવાના કારણે દીપક પોતાના સાવકા પિતા અંજન દાસથી ખૂબ ગુસ્સે હતો.

6 મહિના પછી ધરપકડ
પોલીસને તપાસમાં 30મેના દિવસે માનવ અંગો મળ્યાં હતાં. આ મુદ્દે પોલીસને CCTV ફૂટેજ પણ મળ્યાં હતાં, જેના આધારે તપાસ કરતા 6 મહિના પછી બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

Continue Reading
Download APP

ગુજરાત

Vadodara4 કલાક ago

Vadodara News: આગળ જતી ટ્રક રિવર્સ આવતા ગભરાયેલા કાર ચાલકે બ્રિજ નીચે કૂદકો માર્યો, ઘટના સ્થળે જ મોત

વડોદરા.આજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દુમાડ ચોકડી નજીક અમદાવાદ તરફ જતા બ્રિજ...

Surat5 કલાક ago

Surat News: RTO દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઈ-ઑક્સન થશે

Surat News: સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝનાં GJ-05-CW સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં...

Surat5 કલાક ago

Surat News: 108ની ટીમની સરાહનીય કામગીરી, બાળકના ગળામાં નાળ ફસાયેલી હાલતમાં ડિલિવરી કરાવી

Surat News: સુરતમાં 108ની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં 108ની ટીમે એમ્બ્યુલન્સની અંદર જ સફળ ડિલિવરી કરાવી હતી. ગર્ભવતી...

યર એન્ડર 2022

Jagran Special1 મહિનો ago

યર એન્ડર 2022: 5G, ડિજિટલ રૂપિયાની ભેટ, થોમસ કપની ખુશી, અગ્નિવીર યોજનાનો પ્રારંભ, અગ્નિ-5નું સફળ પરીક્ષણ

પ્રાઇમ ટીમ, નવી દિલ્હી.કોવિડ-19ના પડછાયા સાથે આવેલું વર્ષ 2022 ઘણી સિદ્ધિઓ માટે જાણીતું હશે. દુનિયાની વાત કરીએ તો તેની વસ્તી...

Business1 મહિનો ago

Year Ender 2022: Hatchback, Sedan, MPV અને SUV સેગમેન્ટમાં આ કારોનો રહ્યો દબદબો, જુઓ કોણે મારી બાજી

અમદાવાદ. Auto Desk:આ વર્ષ 2022 વાહન નિર્માતા કંપનીઓ માટે શ્રેષ્ઠ રહ્યું છે. આ વર્ષે લોકોએ જોરદાર રીતે કારની ખરીદી કરી...

entertainment1 મહિનો ago

Deepika Padukone Horoscope 2023: દીપિકા પાદુકોણનું 2023નું નવુ વર્ષ કેવું રહેશે, જાણો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ફળકથન

અક્ષત પંડ્યા, અમદાવાદ. Deepika Padukone Horoscope 2023: બોલીવૂડ જગતની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણ 2022માં સતત ચર્ચામાં રહી છે. મોટા પડદે...

લાઇફસ્ટાઇલ

Health23 કલાક ago

આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે બાળકોને થઈ શકે છે ઊંઘ ન આવવાની સમસ્યા

શું તમારા બાળકને પણ રાત્રે ઊંઘ નથી આવતી? બની શકે છે કે, તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ભૂલ કરી રહ્યા હોવ....

Food22 કલાક ago

એક્સપર્ટ પાસેથી જાણો, કયાં ફળોને છોલીને અને કયાં ફળોને છોલ્યા વગર ખાવાં જોઈએ?

કેટલાંક ફળ એવાં હોય છે, જેને છોલ્યા વગર જ ખાવાં જોઈએ. આજે એક્સપર્ટના મંતવ્ય અનુસાર જાણો ફળોને ખાવાની સાચી રીત....

Health22 કલાક ago

શું સૂપમાં શાકભાજીને ઉકાળવાથી પોષક તત્વો ખતમ થઈ જાય છે? જાણો ન્યૂટ્રિએન્ટ્સ બચાવવાની ટિપ્સ

પાણી સાથે શાકભાજીને વધારે સમય સુધી ઉકાળવાથી તેનાં પોષક તત્વો ખતમ થઈ શકે છે. શિયાળામાં બીમારીઓથી બચવા અને શરીરને અંદરથી...

બિઝનેસ

Business6 કલાક ago

Layoff in Byju’s: ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સરર Byju’sમાં કર્મચારીઓ પર છટણીની કાતર ફરી, એક હજાર લોકોને નોકરીમાંથી કાઢ્યાં

Layoff in Byju’s: વિશ્વની સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી એડટેક કંપની અને ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સરર બાયજૂસ (Byju’s)એ ફરી એક વખત...

Business9 કલાક ago

Union Budget 2023: બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા યુનિયને બજેટ 23-24નું સ્વાગત કર્યું; કહ્યું- તે ભારતને સમૃદ્ધિના માર્ગ પર લઇ જશે

Budget 2023: ભારતીય બાંધકામ ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા બિલ્ડર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (BAI) એ બુધવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં...

Business10 કલાક ago

Gold-Silver Price Today: સોના-ચાંદી બજારમાં સર્જાયો ઈતિહાસ, સોનાના 10 ગ્રામ દીઠ ભાવ એક હજાર વધી પ્રથમ વખત 60 હજારને પાર

Gold-Silver Price, 02 February Thursday: વર્ષ 2023-24 માટે રજૂ કરવામાં આવેલા બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી (Customs duty) વધારવામાં આવતા...

share icon