Maharashtra CM Oath Ceremony Highlights: શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ચંદ્રબાબુ નાયડુ સહિતના દિગ્ગજો હાજર રહ્યા.
By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 05 Dec 2024 05:37 PM (IST)Updated: Wed, 11 Dec 2024 11:19 AM (IST)

HIGHLIGHTS
- મહાયુતિ પાર્ટીએ 288 સીટોમાંથી 235 સીટો જીતી હતી.
- ભાજપ 132 બેઠકો જીતીને રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી.