શિયાળામાં ગરમ કે ઠંડા કયા પાણીથી નહાવું યોગ્ય છે?
Connect with us

Health

શિયાળામાં ગરમ કે ઠંડા કયા પાણીથી નહાવું યોગ્ય છે?

Published

on

શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગના લોકોને શિયાળો બહુ ગમે છે. ઘણા લોકો શિયાળામાં ગરમ પાણીથી નહાવાનું પસંદ કરે છે તો ઘણા લોકો ઠંડા પાણીથી નહાવાનું પસંદ કરે છે. વાસ્તવમાં મોટાભાગના લોકો એ જ અસમંજસમાં હોય છે કે, કેવા પાણીથી નહાવું જોઈએ? ઠંડકની શરૂઆત થતાં જ લોકો બીમાર પડવા લાગતા હોય છે, એટલે તરત જ ગરમ પાણીથી નહાવાનું શરૂ કરી દે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, આયુર્વેદ અનુસાર, કયા પાણીથી નહાવું જોઈએ.

ઉંમર પ્રમાણે પાણી પસંદ કરો
તમારે તમારી ઉંમર પ્રમાણે ગરમ કે ઠંડા પાણીને પસંદ કરવું જોઈએ. નાનાં બાળકો કે બુજુર્ગોએ નહાવા માટે ગરમ પાણી પસંદ કરવું જોઈએ. કિશોરાવસ્થા અને 45 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોએ ઠંડા પાણીથી નહાવું જોઈએ. કિશોરોએ તેમના કામ પર ફોકસ કરવું જોઈએ અને ઠંડા પાણીથી નહાવાથી એકાગ્રતા વધારવામાં મદદ મળે છે.

શું કહે છે આયુર્વેદ
આયુર્વેદ અનુસાર વ્યક્તિનું શરીર વાત, કફ અને પિત્ત એ ત્રણ પ્રકારનું પ્રવૃત્તિનું હોય છે. તેના સંતુલનમાં ગડબડ થવાથી વ્યક્તિ રોગોની ચપેટમાં આવવા લાગે છે. જો તમે પિત્ત પ્રવૃત્તિના હોવ તો તમારે ઠંડા પાણીથી નહાવું જોઈએ, જ્યારે વાત અને કફ પ્રવૃત્તિના લોકોએ ઠંડા પાણીથી ન નહાવું જોઈએ.

રોગ અનુસાર નહાવાના પાણીને પસંદ કરો
જો તમને લિવર કે પાચન સંબંધિત સમસ્યા હોય તો આયુર્વેદ અનુસાર આવા રોગ પિત્તના કારણે થાય છે. આ પ્રકારની સ્થિતિમાં તમારે ઠંડા પાણીથી નહાવું જોઈએ. જ્યારે વાત અને કફ અનિયંત્રિત થાય તો વ્યક્તિને પગમાં દુખાવો, ગઠિયાનો દુખાવો અને સાંધામાં દુખાવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. આવી વ્યક્તિએ ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. કફ દોષ થતાં વ્યક્તિમાં એલર્જી અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે.

નહાવાના સમયે આ બાબત પર ધ્યાન આપો
શિયાળામાં ગરમ કે ઠંડા પાણીથી નહાતાં પહેલાં તમારે તમારા નહાવાના સમય પર પણ ધ્યાન આપવું જોઈએ. જો તમે સવારના સમયે નહાતા હોવ તો ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ રાત્રે નહાવા માટે હંમેશાં નવશેકા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ. હળવું નવશેકુ પાણી રાત્રે થાક દૂર કરવામાં મદદરૂપ ગણાય છે.

ઠંડા અને ગરમ પાણીથી નહાવાથી ઘણા ફાયદા મળે છે, પરંતુ આ ઋતુમાં વધારે ઠંડા કે વધારે ગરમ પાણીથી ન નહાવું જોઈએ. સતત લાંબા સમય સુધી આમ કરવાથી ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઋતુમાં નહાવા માટે હળવા નવશેકા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. વધારે ઠંડા પાણીથી નહાવાથી બીમાર પડાય છે અને વધારે ગરમ પાણીથી નહાવાથી ત્વચા શુષ્ક બની જાય છે.

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.

Download APP

ગુજરાત

Vadodara3 કલાક ago

Vadodara News: આગળ જતી ટ્રક રિવર્સ આવતા ગભરાયેલા કાર ચાલકે બ્રિજ નીચે કૂદકો માર્યો, ઘટના સ્થળે જ મોત

વડોદરા.આજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દુમાડ ચોકડી નજીક અમદાવાદ તરફ જતા બ્રિજ...

Surat5 કલાક ago

Surat News: RTO દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઈ-ઑક્સન થશે

Surat News: સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝનાં GJ-05-CW સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં...

Surat4 કલાક ago

Surat News: 108ની ટીમની સરાહનીય કામગીરી, બાળકના ગળામાં નાળ ફસાયેલી હાલતમાં ડિલિવરી કરાવી

Surat News: સુરતમાં 108ની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં 108ની ટીમે એમ્બ્યુલન્સની અંદર જ સફળ ડિલિવરી કરાવી હતી. ગર્ભવતી...

યર એન્ડર 2022

Jagran Special1 મહિનો ago

યર એન્ડર 2022: 5G, ડિજિટલ રૂપિયાની ભેટ, થોમસ કપની ખુશી, અગ્નિવીર યોજનાનો પ્રારંભ, અગ્નિ-5નું સફળ પરીક્ષણ

પ્રાઇમ ટીમ, નવી દિલ્હી.કોવિડ-19ના પડછાયા સાથે આવેલું વર્ષ 2022 ઘણી સિદ્ધિઓ માટે જાણીતું હશે. દુનિયાની વાત કરીએ તો તેની વસ્તી...

Business1 મહિનો ago

Year Ender 2022: Hatchback, Sedan, MPV અને SUV સેગમેન્ટમાં આ કારોનો રહ્યો દબદબો, જુઓ કોણે મારી બાજી

અમદાવાદ. Auto Desk:આ વર્ષ 2022 વાહન નિર્માતા કંપનીઓ માટે શ્રેષ્ઠ રહ્યું છે. આ વર્ષે લોકોએ જોરદાર રીતે કારની ખરીદી કરી...

entertainment1 મહિનો ago

Deepika Padukone Horoscope 2023: દીપિકા પાદુકોણનું 2023નું નવુ વર્ષ કેવું રહેશે, જાણો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ફળકથન

અક્ષત પંડ્યા, અમદાવાદ. Deepika Padukone Horoscope 2023: બોલીવૂડ જગતની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણ 2022માં સતત ચર્ચામાં રહી છે. મોટા પડદે...

લાઇફસ્ટાઇલ

Health22 કલાક ago

આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે બાળકોને થઈ શકે છે ઊંઘ ન આવવાની સમસ્યા

શું તમારા બાળકને પણ રાત્રે ઊંઘ નથી આવતી? બની શકે છે કે, તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ભૂલ કરી રહ્યા હોવ....

Food21 કલાક ago

એક્સપર્ટ પાસેથી જાણો, કયાં ફળોને છોલીને અને કયાં ફળોને છોલ્યા વગર ખાવાં જોઈએ?

કેટલાંક ફળ એવાં હોય છે, જેને છોલ્યા વગર જ ખાવાં જોઈએ. આજે એક્સપર્ટના મંતવ્ય અનુસાર જાણો ફળોને ખાવાની સાચી રીત....

Health21 કલાક ago

શું સૂપમાં શાકભાજીને ઉકાળવાથી પોષક તત્વો ખતમ થઈ જાય છે? જાણો ન્યૂટ્રિએન્ટ્સ બચાવવાની ટિપ્સ

પાણી સાથે શાકભાજીને વધારે સમય સુધી ઉકાળવાથી તેનાં પોષક તત્વો ખતમ થઈ શકે છે. શિયાળામાં બીમારીઓથી બચવા અને શરીરને અંદરથી...

બિઝનેસ

Business5 કલાક ago

Layoff in Byju’s: ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સરર Byju’sમાં કર્મચારીઓ પર છટણીની કાતર ફરી, એક હજાર લોકોને નોકરીમાંથી કાઢ્યાં

Layoff in Byju’s: વિશ્વની સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી એડટેક કંપની અને ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સરર બાયજૂસ (Byju’s)એ ફરી એક વખત...

Business8 કલાક ago

Union Budget 2023: બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા યુનિયને બજેટ 23-24નું સ્વાગત કર્યું; કહ્યું- તે ભારતને સમૃદ્ધિના માર્ગ પર લઇ જશે

Budget 2023: ભારતીય બાંધકામ ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા બિલ્ડર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (BAI) એ બુધવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં...

Business9 કલાક ago

Gold-Silver Price Today: સોના-ચાંદી બજારમાં સર્જાયો ઈતિહાસ, સોનાના 10 ગ્રામ દીઠ ભાવ એક હજાર વધી પ્રથમ વખત 60 હજારને પાર

Gold-Silver Price, 02 February Thursday: વર્ષ 2023-24 માટે રજૂ કરવામાં આવેલા બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી (Customs duty) વધારવામાં આવતા...

share icon