Happy Ganesh Chaturthi 2024 Images: ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર 2024, શનિવારના રોજ ઉજવવામાં આવશે. ગણેશ ઉત્સવનો આ તહેવાર ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી સુધી ઉજવવામાં આવે છે. આ દરમિયાન ઘરોમાં અને મોટા પંડાલોમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
જો તમે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર મિત્રો અને પ્રિયજનોને તસવીરો, મેસેજ અને શાયરી મોકલીને શુભેચ્છાઓ પાઠવવા માંગો છો, અમે તમારા માટે કેટલાક ખાસ તસવીરો, શુભેચ્છા મેસેજ અને શાયરી લઈને આવ્યા છે. જેને તમે શેર કરી શકો છો.
ગણેશ ચતુર્થી શુભેચ્છાઓ ઈન ગુજરાતી (Ganesh Chaturthi Wishes in Gujarati)
વક્રતુંડ મહાકાય તેમના ભક્તોને પ્રેમ કરે છે,
જે મનથી પૂજે છે, તેમના દરેક કાર્ય થાય છે!
ગણેશ ચતુર્થી 2024 ની શુભકામનાઓ!
નવા કાર્યની શરૂઆત સારી રહે,
દરેક ઈચ્છા સાકાર થાય,
ગણેશજી તમારા મનમાં નિવાસ કરે.
ગણેશ ચતુર્થીએ તમે તમારા પ્રિયજનો સાથે રહો!
ગણેશ ચતુર્થી નિમિત્તે હાર્દિક અભિનંદન!
ઓમ ગં ગણપતયે નમો નમઃ
શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ
અષ્ટવિનાયક નમો નમઃ
ગણપતિ બાપ્પા મૌર્યા!
ગણેશ ચતુર્થી 2024 ની શુભકામનાઓ!
રૂપ બડા નિરાલા
ગણપતિ મેરા બડા પ્યારા
જ્યારે પણ આવી કોઈ મુશ્કેલી
મારા બાપ્પાએ ક્ષણવારમાં ઉકેલી નાખ્યો!
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!
ગણપતિના નામથી વિઘ્નો દૂર થાય છે
જે તેમને પ્રેમથી બોલાવે છે, તે તેમના બની જાય છે!
ગણેશ ચતુર્થી 2024 ની શુભકામનાઓ!
ગણેશ ચતુર્થી શાયરી ઈન ગુજરાતી (Ganesh Chaturthi Shayari In Gujarati)
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યશુ સર્વદા ।
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!
1, 2, 3, 4, ગણપતિ કી જય જયકાર
5, 6, 7, 8, ગણપતિ હૈ સબકે સાથે
Happy Ganesh Chaturthi 2024
આ પણ વાંચો - Ganesh Chaturthi 2024 Shayari: આ શાયરી શેર કરીને પ્રિયજનોને આપો ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ
ઢોલ-તાશોનો જોર છે,
ભજનમાં ભક્ત મગ્ન છે,
ગણપતિ બાપ્પાનો નાદ છે,
આવો દિલ જ તો પ્યાર છે.
Happy Ganesh Chaturthi 2024
ગણેશ ચતુર્થી કોટ્સ ઈન ગુજરાતી (Ganesh Chaturthi Quotes in Gujarati)
ગણપતિ દેવ લાવે છે જીવનમાં શુભ અને લાભ. જેમને મળી જાય તેમના આશીર્વાદ તે બની જાય છે ધનવાન. ગણેશ ઉત્સવ નિમિત્તે આપને અને સમગ્ર પરિવારને હાર્દિક શુભકામનાઓ!
બળ, બુદ્ધિ, વિદ્યા, લાભ અને શુભતાના આશીર્વાદ આપે છે. વિઘ્ન વિનાશક જ્યારે વિરાજે છે ઘરે તો બની જાય છે તમામ બગેડલા કામ. ગણેશ ચતુર્થી ની શુભકામના !!
વિઘ્ન વિનાશક વિઘ્નહર્તા, ગણપતિ બાપ્પા મોરિયા. રિદ્ધિ સિદ્ધિ સાથે વિરાજો, દરેકને ખુશીઓ આપો. ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
