OPEN IN APP

સુંદર અને સ્ટાઈલિશ દેખાવા માટે ખરીદી શકો છો 400 રૂપિયા કરતાં પણ સસ્તી કૂર્તીઓ

By: Jagran Gujarati   |   Updated: Sun 22 Jan 2023 04:39 PM (IST)
to-look-beautiful-and-stylish-you-can-buy-kurtis-for-less-than-400-rupees-81202

આ આર્ટિકલમાં અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક એવી કૂર્તીઓ, જે તમને ખૂબજ સસ્તામાં મળશે અને તેમાં તમે ખૂબજ સુંદર અને સ્ટાઈલિશ પણ દેખાશો.

શિયાળુ કપડાં માટે કૂર્તી સૌથી સારો વિકલ્પ છે. ઘરમાં પહેરવાની હોય કે પછી કોઈ ફંક્શન કે સ્પેશિયલ ઈવેન્ટ અટેન્ડ કરવાની હોવ, કૂર્તી હંમેશાં બહુ સારો વિકલ્પ છે. જો તમે ઓછામાં ઓછા ખર્ચે વુલન કૂર્તી ખરીદવા ઈચ્છતા હોવ તો, આ લેખને અંત સુધી વાંચજો. આજે આ લેખમાં અમે તમારા માટે લાવ્યા છીએ 400 રૂપિયા કરતાં પણ ઓછા ખર્ચે મળતી કૂર્તીઓના સુંદર વિકલ્પ.

ક્લાસી લુક માટે પહેરો આવી કૂર્તી


આજકાલ આપણને સૌને સિંપલ લુક બહુ ગમતો હોય છે. જો તમે પણ વુલન કૂર્તીમાં સુંદર લુક ઈચ્છતા હોવ તો, આ કૂર્તી તમારા માટે એકદમ પરફેક્ટ છે. આ કૂર્તી તમને અમેઝોન પર માત્ર 369 રૂપિયામાં જ મળી જશે.

આ કૂર્તીમાં તમે દેખાશો એકદમ યુવા


બ્લૂ રંગ પહેરવો તો દરેક મહિલાઓને ગમતો જ હોય છે. જો તમે ઉંમર કરતાં પણ વધારે યુવા દેખાવા ઈચ્છતા હોવ તો આ કૂર્તી તમારા માટે એકદમ પરફેક્ટ છે. આજકાલ આ પ્રકારની ડિઝાઈન બહુ ટ્રેન્ડમાં છે. અમેઝોન પર આ કૂર્તી માત્ર 400 રૂપિયામાં મળી રહે છે. મહિલાઓની સાથે-સાથે કૉલેજ જતી છોકરીઓ માટે પણ કૂર્તીનો આ વિકલ્પ સુંદર છે.

રોજ પહેરવા ખરીદો આવી કૂર્તી


રોજ પહેરવા માટે લોકો હલકાં-ફૂલકાં કપડાં પહેરવાનું પસંદ કરતા હોય છે. આ તસવીરમાં દેખાતી સિંપલ કૂર્તી રોજ પહેરવા માટે સુંદર વિકલ્પ છે. અમેઝોન પર આ કૂર્તી તમને માત્ર 359 રૂપિયામાં જ મળી જશે.

મળી રહેશે બીજા પણ ઘણા વિકલ્પ
આ બધી કૂર્તીઓ સિવાય તમને વુલન કૂર્તીના બીજા પણ ઘણા વિકલ્પ ઑનલાઈન મળી રહેશે. જો તમારું બજેટ ઓછું હોય તો તમને 200 થી 400 રૂપિયામાં ઘણી કૂર્તીઓ મળી રહેશે.

તમે પણ આ જ પ્રકારની કૂર્તીની સુંદર-સુંદર ડિઝાઈન્સ ટ્રાય કરી શકો છો. આ સિવાય તમે બીજું કઈં જાણવા ઈચ્છતા હોય કે બીજાં કોઈ મંતવ્યો હોય તો અમને કમેન્ટ કરી જણાવો.

જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ ગુજરાતી જાગરણ સાથે.

Photo Credit: Amazon

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે,  compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.