Operation Delta Hunt: ફેસબુક પર પાંગરેલી પ્રેમકથાનો કરૂણ અંત, 12 વર્ષના સંસાર પછી બે બાળકોની માતા 'કાજલ' બાંગ્લાદેશ ડિપોર્ટ; પરિવાર વિખેરાયો

આણંદના લાંભવેલ ગામમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ એક બાંગ્લાદેશી મહિલા કાજલને 12 વર્ષના સંસાર પછી તેના પતિ અને બે બાળકોથી અલગ કરીને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવી. ફેસબુક પર શરૂ થયેલી પ્રેમકથાનો કરુણ અંત આવ્યો, જ્યાં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી કાજલને વડોદરા એરપોર્ટ પરથી ઢાકા મોકલી દેવાઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 11 Jul 2026 06:23 PM (IST)Updated: Sat, 11 Jul 2026 08:49 PM (IST)
vadodara-news-anand-kajal-patel-sent-to-bangladesh-under-operation-delta-hunt
HIGHLIGHTS
  • બાંગ્લાદેશી 'કાજુલી' હિન્દુ ધર્મ અંગીકાર કરીને 'કાજલ' બની ગઈ


naidunia_imageણંદના લાંભવેલ ગામમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ એક બાંગ્લાદેશી મહિલા કાજલને 12 વર્ષના સંસાર પછી તેના પતિ અને બે બાળકોથી અલગ કરીને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવી. ફેસબુક પર શરૂ થયેલી પ્રેમકથાનો કરુણ અંત આવ્યો, જ્યાં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી કાજલને વડોદરા એરપોર્ટ પરથી ઢાકા મોકલી દેવાઈ.