Rajkot Municipal Election Result 2025 Live Updates: રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જસદણ નગરપાલિકામાં 52.14 ટકા, જેતપુર નગરપાલિકામાં 52.54 ટકા, ધોરાજી નગરપાલિકામાં 51.33 ટકા, ભાયાવદર નગરપાલિકામાં 59.86 ટકા, ઉપલેટા નગરપાલિકામાં 53.88 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. અહીં પાંચેય પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.
કઇ નગરપાલિકામાં કોને કેટલી બેઠક
મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક બિન હરિફ ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય જસદણ 28 26 2 22 5 1 જેતપુર નવાગઢ 44 44 0 32 1 11 ધોરાજી 36 36 0 24 12 ભાયાવદર 24 24 0 15 9 ઉપલેટા 36 31 5 27 6 2 1
જસદણ નગરપાલિકાનું પરિણામ
વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 રમાબેન બાબુભાઇ મકવાણા ભાજપ બિન હરીફ વોર્ડ -1 નુતનબેેન હરેશભાઇ ઠોળીયા ભાજપ 1276 વોર્ડ -1 દિનેશભાઇ મનજીભાઇ હીરપરા કોંગ્રેસ 1399 વોર્ડ -1 ઘીરૂભાઇ મોહનભાઇ છાયાણી કોંગ્રેસ 1256 વોર્ડ -2 જલ્પાબેન દુર્ગેશભાઇ કુબાવત ભાજપ 1963 વોર્ડ -2 કાજલબેન પ્રવિણભાઇ ઘોડકીયા ભાજપ 1887 વોર્ડ -2 બિજલભાઇ પોલાભાઇ ભેંસજાળીયા ભાજપ 2174 વોર્ડ -2 વીરમભાઇ સુરાભાઇ મેવાડા ભાજપ 1780 વોર્ડ -3 રેખાબેન પંકજભાઇ ચાંવ ભાજપ 1545 વોર્ડ -3 શોભનાબેન જેેન્તીભાઇ ઢોલરીયા ભાજપ 1537 વોર્ડ -3 જીતેન્દ્રભાઇ પ્રાગજીભાઇ છાયાણી ભાજપ 1829 વોર્ડ -3 ગભરૂભાઇ ઉનડભાઇ ઘાઘલ ભાજપ 1781 વોર્ડ -4 રિઘ્ઘી દિનેશભાઇ પરમાર ભાજપ 1134 વોર્ડ -4 અસ્માબેન રહીમભાઇ પરમાર ભાજપ 1279 વોર્ડ -4 રફિકભાઇ એહમદભાઇ ગોગદા ભાજપ 1294 વોર્ડ -4 હિતેશભાઇ ભાસ્કરભાઇ થડેશ્વર ભાજપ 1310 વોર્ડ -5 રીપલબેેન વિશાલભાઇ ભુવા ભાજપ 1068 વોર્ડ -5 વર્ષાબેન ભાવેશભાઇ છાયાણી ભાજપ 998 વોર્ડ -5 મુકેશભાઇ ઘરમશીભાઇ જાદવ ભાજપ 917 વોર્ડ -5 સુરેશભાઇ નથુભાઇ છાયાણી અપક્ષ 1895 વોર્ડ -6 કુસુમબેન રાજેશભાઇ દાવડા ભાજપ બિન હરીફ વોર્ડ -6 માઘવીબેન તેજસભાઇ વસાણી ભાજપ 875 વોર્ડ -6 પ્રવિણભાઇ વલ્લભભાઇ ભાયાણી ભાજપ 1306 વોર્ડ -6 અશોકભાઇ રાણીંગભાઇ ઘાઘલ ભાજપ 1284 વોર્ડ -7 મંજુલાબેન નીતિનભાઇ ચોહલીયા કોંગ્રેસ 1437 વોર્ડ -7 ભાનુબેેન જીવનભાઇ ઢોલરીયા કોંગ્રેસ 1389 વોર્ડ -7 ઇકબાલભાઇ ગનીભાઇ પરમાર કોંગ્રેસ 1353 વોર્ડ -7 દિપકકુમાર જગુભાઇ ગીડા ભાજપ 1185
જેતપુર-નવાગઢ નગરપાલિકાનું પરિણામ વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 દુર્ગાગૌરી દિલીપભાઇ જોષી ભાજપ 1639 વોર્ડ -1 માઘુરીબેન સંજયભાઇ ભેડા ભાજપ 1266 વોર્ડ -1 સંદીપભાઇ વિનુભાઇ કંડોળીયા ભાજપ 1613 વોર્ડ -1 અભિષેક અનીલભાઇ કાછડીયા ભાજપ 1876 વોર્ડ -2 જયશ્રીબેન પ્રશાંતભાઇ બગડા કોંગ્રેસ 1526 વોર્ડ -2 રેખાબેન દિનેશભાઇ કમાણી ભાજપ 1721 વોર્ડ -2 ઇરફાનભાઇ ગુલમામદભાઇ તરકવાડીયા અપક્ષ 1878 વોર્ડ -2 ઉમેશભાઇ હીરજીભાઇ પાદરીયા ભાજપ 2582 વોર્ડ -3 સોનલબેન કિશોરભાઇ મકવાણા અપક્ષ 1704 વોર્ડ -3 ક્રિષ્ટલ કેતનભાઇ વોરા ભાજપ 2106 વોર્ડ -3 ચંદ્રેશભાઇ ઘીરજલાલ વીંછી ભાજપ 2216 વોર્ડ -3 મામદભાઇ અબાભાઇ કુરેશી ભાજપ 1883 વોર્ડ -4 વર્ષાબેન પ્રવિણભાઇ કોઠારી ભાજપ 2980 વોર્ડ -4 અમીબેન નયનભાઇ ગુંદણીયા ભાજપ 2929 વોર્ડ -4 વિજયભાઇ મનસુખભાઇ ગુજરાતી ભાજપ 3390 વોર્ડ -4 રમેશભાઇ દલસુખભાઇ જોગી ભાજપ 3046 વોર્ડ -5 શબાનાબાનુ સદરુદીનમીયા હાસમી અપક્ષ 2181 વોર્ડ -5 જરીનાબેન અયુબભાઇ તરખેશા અપક્ષ 2154 વોર્ડ -5 સલીમભાઇ મામદભાઇ મુસાણી અપક્ષ 2905 વોર્ડ -5 દીપકભાઇ માંડાભાઇ લુણી અપક્ષ 2578 વોર્ડ -6 મઘુબેન દીપકભાઇ લુણી ભાજપ 1220 વોર્ડ -6 રંગીલાબેન કિરીટભાઇ પરમાર અપક્ષ 1567 વોર્ડ -6 બિંદીયાબેનં રામજીભાઇ મકવાણા ભાજપ 1532 વોર્ડ -6 કીરણ દાનાભાઇ લુણી ભાજપ 1416 વોર્ડ -7 મિતલ રાહુલભાઇ મકવાણા ભાજપ 1164 વોર્ડ -7 સ્વાતીબેન સંજયકુમાર જોટંગીયા ભાજપ 1842 વોર્ડ -7 ચેતનાબેન મનોજભાઇ પારઘી અપક્ષ 1837 વોર્ડ -7 અમિષભાઇ પ્રમોદભાઇ ત્રાડા ભાજપ 1784 વોર્ડ -8 મેનાબેન રાજેશભાઇ ઉસદડીયા ભાજપ 2388 વોર્ડ -8 સુમિતાબેન પારસભાઇ ઉસદડીયા અપક્ષ 2143 વોર્ડ -8 સત્યેનભાઇ જયંતીગીરી ગોસાઇ ભાજપ 1865 વોર્ડ -8 શૈલેશભાઇ કેશુભાઇ રામાણી ભાજપ 1731 વોર્ડ -9 રતનબેન મનોજભાઇ અજાણા ભાજપ 1897 વોર્ડ -9 કિરણબેન દિલીપભાઇ રાદડિયા ભાજપ 2125 વોર્ડ -9 અમરીશભાઇ કુમુદભાઇ જયસ્વાલ ભાજપ 2740 વોર્ડ -9 ઘમેન્દ્રસીહ દિલીપસિહ જાડેજા ભાજપ 2157 વોર્ડ -10 આશીતા જયેશભાઇ ચાવડા ભાજપ 2386 વોર્ડ -10 કિરણબેન પરેશભાઇ વોરા ભાજપ 2423 વોર્ડ -10 જીગ્નેશભાઇ વલ્લભભાઇ ઠેસીયા ભાજપ 2235 વોર્ડ -10 હિતેશભાઇ કેશુભાઇ રામાણી અપક્ષ 2062 વોર્ડ -11 અસ્મિતાબેન અનિલભાઇ માલવિયા ભાજપ 2858 વોર્ડ -11 જીજ્ઞાશાબેન ધવલભાઇ ડોબરીયા ભાજપ 2279 વોર્ડ -11 મનસુખભાઇ જાદવભાઇ મકવાણા ભાજપ 1523 વોર્ડ -11 ભરતભાઇ મગનભાઇ કોરાટ અપક્ષ 2382
ધોરાજી નગરપાલિકાનું પરિણામ વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 નયનાબેન રણજીભાઇ ગાંગડીયા ભાજપ 1727 વોર્ડ -1 હેતલ જયદી૫ વાગડીયા ભાજપ 1670 વોર્ડ -1 બ્રિજેશ જેન્તીલાલ કાચા ભાજપ 1733 વોર્ડ -1 જેન્તીલાલ રામજીભાઇ બાલઘા ભાજપ 1985 વોર્ડ -2 કૌસર સિકંદર ચૌહાણ કોંગ્રેસ 2447 વોર્ડ -2 મહીશબાનૂ જબ્બાર ગરાણા કોંગ્રેસ 2104 વોર્ડ -2 દામજીભાઇ લાખાભાઇ ભાસા કોંગ્રેસ 2634 વોર્ડ -2 શાબીર કાસમ ખાટકી કોંગ્રેસ 2049 વોર્ડ -3 વિજયાબેન અરિવંદ બગડા કોંગ્રેસ 1872 વોર્ડ -3 મરીયમ કાદર ગરાણા કોંગ્રેસ 2304 વોર્ડ -3 નોમાન હા અબ્લુલ્લાહ ગરાણા કોંગ્રેસ 2388 વોર્ડ -3 આલમમીયા રફીકમીયા સૈયદ કોંગ્રેસ 2505 વોર્ડ -4 પાયલ અશ્વિનકુમાર ઘોળકીયા ભાજપ 2013 વોર્ડ -4 ભારતીબેન રસીકભાઇ રાબડીયા ભાજપ 1994 વોર્ડ -4 ચીન્ટુભાઇ રણછોડભાઇ કોયાણી ભાજપ 2493 વોર્ડ -4 ચંદ્રકાન્તભાઇ છગનભાઇ અંટાળા ભાજપ 2386 વોર્ડ -5 આશાબેન સુરેશભાઇ લીમ્બડ ભાજપ 1308 વોર્ડ -5 કુસુમબેન વીઠ્ઠલભાઇ હીર૫રા ભાજપ 1279 વોર્ડ -5 કેતનગીરી શિવગીરી મેઘનાથી ભાજપ 1281 વોર્ડ -5 વિજયકુમાર રામજીભાઇ અંટાળા ભાજપ 1176 વોર્ડ -6 પાર્વતીબેન કિશોરભાઇ જેઠવા કોંગ્રેસ 2050 વોર્ડ -6 ગુલફશા શકિલ સોઢા કોંગ્રેસ 2229 વોર્ડ -6 વશીમશા માહમદશા સર્વદી કોંગ્રેસ 2015 વોર્ડ -6 યુસુફ શૌકતભાઇ નેવીવાલા કોંગ્રેસ 2160 વોર્ડ -7 પ્રજ્ઞા પ્રકાશભાઇ જેઠવા ભાજપ 1780 વોર્ડ -7 ભાવનાબેન જીતેન્દ્રભાઇ વિર૫રિયા ભાજપ 1778 વોર્ડ -7 કેતનભાઇ મનસુખભાઇ રાખોલીયા ભાજપ 2064 વોર્ડ -7 નીતીનકુમાર ૫રબતભાઇ જાગાણી ભાજપ 1985 વોર્ડ -8 વૈશાલીબેન અમ્બરીષ ત્રીવેદી ભાજપ 1881 વોર્ડ -8 વિશાખાબેન કિશોર વઘાસીયા ભાજપ 1896 વોર્ડ -8 મુકેશ ભીખાભાઇ જોરીયા ભાજપ 1977 વોર્ડ -8 વિનેશકુમાર નાગજીભાઇ માથુકીયા ભાજપ 1942 વોર્ડ -9 સંગીતાબેન ચેતનભાઇ બારોટ ભાજપ 2371 વોર્ડ -9 હર્ષિદાબેન ભાવેશકુમાર હિર૫રા ભાજપ 2521 વોર્ડ -9 પીયુષભાઇ જેન્તીભાઇ ચવાડીયા ભાજપ 2774 વોર્ડ -9 મહેશકુમાર વ્રજલાલ સિરોયા ભાજપ 2619
ભાયાવદર નગરપાલિકાનું પરિણામ વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 ઈલાબેન ગીરીશભાઈ રામાણી ભાજપ 891 વોર્ડ -1 લાભુબેન બાવનજીભાઈ ખાંભલા ભાજપ 797 વોર્ડ -1 રાજેશભાઈ દેવાભાઈ ખાંભલા કોંગ્રેસ 449 વોર્ડ -1 આનંદકુમાર અશોકભાઈ ભલાણી ભાજપ 898 વોર્ડ -2 ઝાંઝીબેન સેજાભાઈ ખાંભલા ભાજપ 707 વોર્ડ -2 ભારતીબેન સંજયભાઈ સીણોજીયા ભાજપ 711 વોર્ડ -2 ભગવાનજીભાઈ ગાંડુભાઈ પરસાણીયા ભાજપ 758 વોર્ડ -2 સંજયભાઇ ચીમનભાઈ પરમાર ભાજપ 729 વોર્ડ -3 લલીતાબેન સંજયભાઈ પરમાર કોંગ્રેસ 695 વોર્ડ -3 દક્ષાબેન અનિલભાઈ રાડિયા કોંગ્રેસ 684 વોર્ડ -3 મામદભાઈ અબાભાઈ પટ્ટા કોંગ્રેસ 717 વોર્ડ -3 લાખાભાઈ અમરાભાઈ ખાંભલા કોંગ્રેસ 666 વોર્ડ -4 સરોજબેન દીપકભાઈ મેરાણી ભાજપ 666 વોર્ડ -4 રેખાબેન ભુપતભાઈ સિણોજીયા ભાજપ 707 વોર્ડ -4 જગદીશભાઈ જયંતીલાલ ભોજાણી ભાજપ 745 વોર્ડ -4 રવિન્દ્રસિંહ અનોપસિંહ ચુડાસમા ભાજપ 712 વોર્ડ -5 આરતીબેન પ્રવિણભાઈ ટાંક ભાજપ 780 વોર્ડ -5 માયાબેન અતુલભાઈ વાછાણી ભાજપ 761 વોર્ડ -5 નિરજકુમાર પાલજીભાઈ મકવાણા ભાજપ 763 વોર્ડ -5 સરજુભાઈ પરસોતમભાઈ માકડીયા ભાજપ 736 વોર્ડ -6 નીમુબેન સુભાષભાઈ મકવાણા કોંગ્રેસ 797 વોર્ડ -6 અસ્મીતાબેન સંજયકુમાર ડઢાણીયા કોંગ્રેસ 833 વોર્ડ -6 નિરજકુમાર અરવિંદ પિત્રોડા કોંગ્રેસ 820 વોર્ડ -6 નયનકુમાર જયંતિલાલ જીવાણી કોંગ્રેસ 891
ઉપલેટા નગરપાલિકાનું પરિણામ
વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 લીલાબેન વિજયભાઇ સોલંકી ભાજપ 1576 વોર્ડ -1 ક્રિષ્નાબેન અશ્વીનભાઇ લાડાણી ભાજપ 1846 વોર્ડ -1 જગદિશભાઇ ઘનાભાઇ વિરમગામા ભાજપ 1754 વોર્ડ -1 અજયકુમાર બાબુલાલ જાગાણી ભાજપ 1818 વોર્ડ -2 મિતલબેન મયુરભાઇ સુવા ભાજપ 1763 વોર્ડ -2 જીજ્ઞાબેન જીજ્ઞેશભાઇ વ્યાસ ભાજપ 1893 વોર્ડ -2 શૈલેષભાઇ ગોવીંદભાઇ સુવા ભાજપ 1700 વોર્ડ -2 વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી ભાજપ 1454 વોર્ડ -3 દિવ્યાબેન મહેશભાઇ સુવા ભાજપ બિન હરીફ વોર્ડ -3 કાજલબેન ચેતનભાઇ કાલરીયા ભાજપ 323 વોર્ડ -3 મયુર ગોગનભાઇ વાઘેલા ભાજપ 294 વોર્ડ -3 ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજા અપક્ષ 2565 વોર્ડ -4 તૃપ્તિબા રઘુવિરસિંહ સરવૈયા ભાજપ 1058 વોર્ડ -4 કિંજલ ચિંતન કારાવડિયા ભાજપ 863 વોર્ડ -4 પરબતભાઇ મુળુભાઇ બારૈયા ભાજપ 1021 વોર્ડ -4 અનીશ ઓસમાણ ચણા અપક્ષ 949 વોર્ડ -5 જયશ્રીબેન હરસુખભાઈ સોજીત્રા ભાજપ 1533 વોર્ડ -5 અસ્મિતાબેન સંજયભાઈ મુરાણી ભાજપ 1526 વોર્ડ -5 નિકુલભાઈ મેણસીભાઈ ચંદ્રવાડીયા ભાજપ 1440 વોર્ડ -5 જયંતિલાલ કેશવભાઈ ગજેરા ભાજપ 1370 વોર્ડ -6 લાખીબેન મનોજભાઈ નંદાણીયા ભાજપ બિન હરીફ વોર્ડ -6 શાંતીબેન કેશુરભાઈ કરંગીયા ભાજપ બિન હરીફ વોર્ડ -6 દીપક નારણભાઈ સુવા ભાજપ બિન હરીફ વોર્ડ -6 નિમિતકુમાર રમેશલાલ પાનસરા ભાજપ બિન હરીફ વોર્ડ -7 રસીલાબેન કિશોરભાઈ ભાદરકા ભાજપ 1348 વોર્ડ -7 વર્ષાબેન ભુપતભાઈ ગજેરા ભાજપ 1517 વોર્ડ -7 અશ્વિનભાઈ કાંતીલાલ વસવેલીયા ભાજપ 1608 વોર્ડ -7 શૈલેષભાઈ ભાદાભાઈ બારૈયા ભાજપ 1511 વોર્ડ -8 વર્ષાબેન જીતેન્દ્રભાઈ ડેર ભાજપ 1428 વોર્ડ -8 અમરીબેન હાજાભાઇ ભારાઇ કોંગ્રેસ 1419 વોર્ડ -8 લખમણભાઈ ખીમજીભાઈ ભોપાળા કોંગ્રેસ 1667 વોર્ડ -8 જયદિપ નારણભાઈ ચંદ્રવાડીયા કોંગ્રેસ 1687 વોર્ડ -9 રેશમા રીયાજ હિંગોરા કોંગ્રેસ 1594 વોર્ડ -9 રીજવાના જાફર ખાંટ કોંગ્રેસ 1105 વોર્ડ -9 ગુલામરસુલ આહમદમીયા બુખારી કોંગ્રેસ 1520 વોર્ડ -9 ઈમરાનમીયા ઈકબાલમીયા પીરજાદા AIMIM 1283