Mango Price Today in Gondal, 04 June 2026: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીની બમ્બર આવક થઈ છે. કેરીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ગોંડલ યાર્ડમાં આવો જોઈએ આજે કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ છે. માર્કેટ એક્સપર્ટના જણાવ્યા મુજબ વરસાદના આગમનની સાથે કેરીના ભાવ વધારે ગગડે તેવી સંભાવના છે. આ પાછળનું એક કારણ એ પણ છે કે ઘણા લોકો વરસાદ પછી કેરી ખાવાનું ટાળે છે.
આજે કેરીનો ભાવ શું છે?
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 250 થી 800 રૂપિયા રહ્યો હતો.
કેરીની આજે શું આવક થઈ
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 28642 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો 20 કિલોનો ભાવ 160 થી 800 રૂપિયા રહ્યો છે. કાચી કેરીના 38 બોક્સની આવક થઈ છે.
ગોંડલ યાર્ડના આજના શાકભાજીના ભાવ (APMC GONDAL)
| ક્રમ | શાકભાજી | નીચો ભાવ | ઉચો ભાવ | સામાન્ય ભાવ |
|---|---|---|---|---|
| 1 | ટમેટા | 200 | 600 | 400 |
| 2 | મરચા | 200 | 1200 | 700 |
| 3 | ગુવાર | 200 | 1200 | 700 |
| 4 | કોબી | 100 | 300 | 200 |
| 5 | દુધી | 60 | 240 | 150 |
| 6 | ફલાવર | 200 | 800 | 500 |
| 7 | કાકડી | 100 | 600 | 350 |
| 8 | રીંગણા | 20 | 300 | 160 |
| 9 | ભીંડો | 200 | 600 | 400 |
| 10 | ગલકા | 100 | 400 | 250 |
| 11 | ગાજર | 200 | 600 | 400 |
| 12 | ટિંડોરા | 200 | 600 | 400 |
| 13 | વટાણા | 980 | 1800 | 1390 |
| 14 | કેરી કાચી | 160 | 800 | 480 |
| 15 | બટેટા | 200 | 280 | 240 |
| 16 | ડુંગળી પુરા | 5 | 10 | 7.5 |
| 17 | તાંજરીયા પુરા | 3 | 12 | 7.5 |
| 18 | કોથમીર પુરા | 1 | 4 | 2.5 |
| 19 | ફોદીનો પુરા | 2 | 3 | 2.5 |
| 20 | પરવળ | 800 | 1000 | 900 |
| 21 | ઘીસોડા | 200 | 900 | 550 |
| 22 | લીંબુ | 200 | 1000 | 600 |
| 23 | મેથી પુરા | 3 | 10 | 6.5 |
| 24 | સરગવો પુરા | 20 | 30 | 25 |
| 25 | ચોરા | 200 | 1000 | 600 |
| 26 | કારેલા | 200 | 600 | 400 |
| 27 | આદુ | 200 | 1800 | 1000 |
| 28 | મકાઈ ડોડા | 200 | 300 | 250 |
| 29 | પાલક પુરા | 2 | 5 | 3.5 |
