Gondal Market Yard Bhav Today 05 November 2025 | ગોંડલ માર્કેટ યાર્ડ જણસીના ભાવ| ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ | Gondal APMC Price Today | Gondal APMC Rate Today

ગોંડલ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 05 Nov 2025 04:15 PM (IST)Updated: Wed 05 Nov 2025 04:15 PM (IST)
gondal-apmc-aaj-na-bajar-bhav-05-november-2025-632874

Gondal APMC Market Yard Bhav Today (ગોંડલ માર્કેટ યાર્ડ ના આજના બજાર ભાવ) 05 November 2025: આજે આ અહેવાલમાં આપણે ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. ગોંડલ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, ગોંડલમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

ગોંડલ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

ગોંડલ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ

જણસીનીચો ભાવઉચો ભાવ
કપાસ11011571
ઘઉં લોકવન400590
ઘઉં ટુકડા522624
મગફળી જીણી9001216
સિંગદાણા જાડા10711271
સિંગ ફાડીયા8001236
એરંડા / એરંડી9361321
તલ લાલ22212471
જીરૂ28013871
ક્લંજી12014731
વરીયાળી900900
ધાણા9011636
લસણ સુકું5011001
ડુંગળી લાલ81311
અડદ7011271
તુવેર7011421
રાયડો11511151
મેથી7111021
કાંગ311571
કારીજીરી25002500
સુરજમુખી10001000
મગફળી જાડી5711181
સફેદ ચણા10961891
મગફળી 668811261
તલ - તલી14012301
ધાણી10011721
બાજરો361381
મગ8011741
ચણા9761121
વાલ331971
ચોળા / ચોળી4811031
સોયાબીન721941
ગોગળી600891
વટાણા7111311