Rajkot Market Yard Bhav: રાજકોટ માર્કેટયાર્ડમાં જણસીના નવા ભાવ જુઓ

રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 20 Dec 2025 04:10 PM (IST)Updated: Sat 20 Dec 2025 04:10 PM (IST)
apmc-rajkot-market-yard-bhav-today-20-december-2025-aaj-na-bajar-bhav-658944

Rajkot Market Yard Bhav Today 20 December 2025 (રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ): આજે આ અહેવાલમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.13001571
ઘઉં લોકવન505537
ઘઉં ટુકડા506580
જુવાર સફેદ825935
બાજરી360434
તુવેર8501270
ચણા પીળા9601060
ચણા સફેદ13601920
અડદ9371501
મગ11501970
વાલ દેશી6001050
ચોળી9251165
મઠ7001400
વટાણા9501600
કળથી450810
રાજમા8001450
મગફળી જાડી10211405
મગફળી જીણી10111385
તલી17212174
સુરજમુખી11001300
એરંડા10501304
અજમો16551790
સુવા13001300
સોયાબીન825901
સીંગફાડા9701490
કાળા તલ36405151
લસણ11252110
ધાણા14201876
મરચા સુકા21403600
ધાણી14501900
વરીયાળી11811480
રાય13011950
મેથી9101355
ઇસબગુલ15001615
કલોંજી41804500
રજકાનું બી58005800
ગુવારનું બી9801111

શાકભાજીન્યુનતમમહત્તમ
લીંબુ321702
પપૈયા85115
બટેટા103389
ડુંગળી સુકી51270
ટમેટા712994
સુરણ654811
કોથમરી249421
મુળા269480
રીંગણા491982
કોબીજ109204
ફલાવર302497
ભીંડો7891317
ગુવાર11811684
ચોળાસીંગ511724
વાલોળ502806
ટીંડોળા4931032
દુધી72129
કારેલા331507
સરગવો14022314
તુરીયા589837
પરવર10371502
કાકડી336719
ગાજર226397
વટાણા602746
તુવેરસીંગ319517
ગલકા491717
બીટ247402
મેથી207397
વાલ8241092
ડુંગળી લીલી281412
આદુ9271079
ચણા લીલા97409
મરચા લીલા471804
હળદર લીલી406591
લસણ લીલું6411192
મકાઇ લીલી189326