Municipality Election 2025: કુતિયાણા નગરપાલિકા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા

રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા પાલિકાની ચૂંટણી તા.16 મી ફેબ્રુઆરીના રોજ યોજાશે અને 18મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજાશે. બન્ને નગરપાલિકા માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Sat, 01 Feb 2025 12:59 PM (IST)Updated: Sat, 01 Feb 2025 01:01 PM (IST)
kutiyana-municipality-and-ranavav-municipality-election-2025-bjp-announced-candidate

Municipality Election 2025: પોરબંદર તાલુકાની બે નગર પાલિકા કુતિયાણા નગરપાલિકા અને રાણાવાવ નગરપાલિકા છે. આ બન્ને નગરપાલિકાની ચૂંટણી યોજાશે. રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા પાલિકાની ચૂંટણી તા.16 મી ફેબ્રુઆરીના રોજ યોજાશે અને 18મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજાશે. બન્ને નગરપાલિકા માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે.

naidunia_image
naidunia_image