Municipality Election 2025: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 16 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે. જેમાં પાટણ જિલ્લાની 3 નગરપાલિકા રાધનપુર નગરપાલિકા, હારિજ નગરપાલિકા અને ચાણસ્મા નગરપાલિકા પર પણ ચૂંટણી યોજાશે. આ બન્ને નગરપાલિકાની બેઠકો પર ભાજપે તેના ઉમેદવાર જાહેર ક્યા છે.
By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Sat, 01 Feb 2025 02:06 PM (IST)Updated: Sat, 01 Feb 2025 02:14 PM (IST)
