Vav Assembly By Election result 2024 Highlights (વાવ વિધાનસભા પેટા ચૂંટણી): ગેનીબેન સાંસદ બનતા જ વાવમાં કોંગ્રેસે જનતાનો વિશ્વાસ ગુમાવ્યો છે. બે ટર્મ બાદ ભાજપના સ્વરૂપજીનો પેટા ચૂંટણીમાં વિજય થયો છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 2442 મતથી વિજય થયો છે. સ્વરૂપજી ઠાકોરને 92176 મત જ્યારે ગુલાબસિંહ રાજપૂતને 89734 મત મળ્યા છે. જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મત મળ્યા છે.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sat, 23 Nov 2024 01:26 AM (IST)Updated: Tue, 10 Dec 2024 05:02 PM (IST)

HIGHLIGHTS
- મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી.
- પેટા ચૂંટણીમાં કુલ 2,19,266 જેટલું મતદાન નોંધાયું હતું