ભાજપ દ્વારા જૂનાગઢ શહેર સંગઠન જાહેર, જાણો કયા હોદ્દા પર કોના નામની જાહેરાત

જૂનાગઢ શહેર ભાજપ સંગઠનમાં 3 મહામંત્રી અને 8 ઉપપ્રમુખની નિમણૂક કરાઇ છે. આ ઉપરાંત 8 મંત્રી સહિત વિવિધ મોર્ચાના પ્રમુખ અને ઉપ્રમુખની પણ જાહેરાત કરાઇ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 26 Jan 2026 07:04 PM (IST)Updated: Mon, 26 Jan 2026 07:04 PM (IST)
bjp-announces-junagadh-city-organization-ahead-of-local-body-elections

Junagadh News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ દ્વારા સંગઠન ક્ષેત્રે મહત્વના ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠનની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે જિલ્લા ક્ષેત્રે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આજે જિલ્લા સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જૂનાગઢ શહેર ભાજપ સંગઠનમાં 3 મહામંત્રી અને 8 ઉપપ્રમુખની નિમણૂક કરાઇ છે. આ ઉપરાંત 8 મંત્રી સહિત વિવિધ મોર્ચાના પ્રમુખ અને ઉપ્રમુખની પણ જાહેરાત કરાઇ છે.

જૂનાગઢ શહેર ભાજપ સંગઠનમાં કોને મળી કઇ જવાબદારી

ક્રમ નામ પદ વોર્ડ નં. / બેઠક
1 મુકેશભાઈ વિઠ્ઠલભાઈ ગજેરા ઉદ્યાધ્યક્ષ વોર્ડ નં. - 4
2 રાકેશભાઈ રસિકભાઈ ધુલેશિયા ઉદ્યાધ્યક્ષ વોર્ડ નં. - 5
3 ઓમપ્રકાશ ગિરધરલાલ રાવલ ઉદ્યાધ્યક્ષ વોર્ડ નં. - 1
4 ગિરીશભાઈ ધીરજલાલ આડતીયા ઉદ્યાધ્યક્ષ વોર્ડ નં. - 4
5 રમેશભાઈ વિરજીભાઈ બાવળિયા ઉદ્યાધ્યક્ષ વોર્ડ નં. - 8
6 જ્યોતિબેન નાથભાઈ વાડોલીયા ઉદ્યાધ્યક્ષ વોર્ડ નં. - 11
7 વિવેકભાઈ ધીરુભાઈ ગોહેલ ઉદ્યાધ્યક્ષ વોર્ડ નં. - 5
8 કિરણબેન અશ્વિનગીરી હેજમ ઉદ્યાધ્યક્ષ વોર્ડ નં. - 9
9 વિનુભાઈ મોહનભાઈ ચાડેગરા મહામંત્રી વોર્ડ નં. - 4
10 મિલનભાઈ હરસુખરાય ભટ્ટ મહામંત્રી વોર્ડ નં. - 11
11 જયેશભાઈ વાલજીભાઈ ધોરાજીયા મહામંત્રી વોર્ડ નં. - 5
12 રાજેશભાઈ ત્રિભોવનભાઈ ચુડાસમા મંત્રી વોર્ડ નં. - 14
13 હરેશભાઈ વિક્રમભાઈ ગાગીયા મંત્રી વોર્ડ નં. - ૭
14 કમલભાઈ દિનેશભાઈ ચુડાસમા મંત્રી વોર્ડ નં. - 9
15 હીનાબેન હસમુખભાઈ જેતપરિયા મંત્રી વોર્ડ નં. - 5
16 ડો. કિંજલબેન નિરવભાઈ સતાસીયા મંત્રી વોર્ડ નં. - 7
17 ગીતાબેન બીપીનભાઈ મહેતા મંત્રી વોર્ડ નં. - 7
18 યોગેશ્વરીબા ભરતસિંહ જાડેજા મંત્રી વોર્ડ નં. - ૩
19 કિરણબેન દિવ્યેશભાઈ રાણીગા મંત્રી વોર્ડ નં. - 1૦
20 નીતિનભાઈ ભાગચંદ સુખવાણી કોષાધ્યક્ષ વોર્ડ નં. - 14
21 નિરવભાઈ કાનજીભાઈ તલાવિયા કાર્યાલય મંત્રી વોર્ડ નં. - 5
22 પ્રગ્નેશભાઈ મહેન્દ્રભાઈ રાવલ સહ કાર્યાલય મંત્રી વોર્ડ નં. - 10

અન્ય વિભાગની જવાબદારી

ક્રમ વિભાગ નામ વોર્ડ નં.
1 સોશીયલ મીડીયા વિભાગ કેતનભાઈ ઘનસુખભાઈ નાંઢા વોર્ડ નં. - 14
2 આઈ.ટી. વિભાગ યશભાઈ દાનાભાઈ ગરચર વોર્ડ નં. - 2
3 મીડીયા વિભાગ સુરેશભાઈ વલ્લભભાઈ પાનસુરીયા વોર્ડ નં. - 5

વિવિધ મોરચાની વિગતો

યુવા મોરચો

  • પ્રમુખ: અભયભાઈ મગનલાલ રીબડીયા (વોર્ડ નં. - 4)
  • મહામંત્રી: ચિરાગભાઈ દિલીપભાઈ જોષી (વોર્ડ નં. - 10)
  • મહામંત્રી: પ્રિતેશગીરી મહેન્દ્રગીરી અપારનાથી (વોર્ડ નં. - 15)

મહિલા મોરચો

  • પ્રમુખ: આરતીબેન પરેશભાઈ જોષી (વોર્ડ નં. - 9)
  • મહામંત્રી: શીતલબેન ભરતભાઈ તન્ના (વોર્ડ નં. - 2)
  • મહામંત્રી: મનિષાબેન ભરતભાઈ વૈશ્નનાણી (વોર્ડ નં. - 5)

કિસાન મોરચો

  • પ્રમુખ: રવિભાઈ વિનોદભાઈ વીકાણી (વોર્ડ નં. - 5)
  • મહામંત્રી: રમેશભાઈ શામજીભાઈ ગજેરા (વોર્ડ નં. - 6)
  • મહામંત્રી: સચિનભાઈ નલીનભાઈ ભુત (વોર્ડ નં. - 5)

બક્ષીપંચ (ઓબીસી) મોરચો

  • પ્રમુખ: ભરતભાઈ કાનજીભાઈ કારેણા (વોર્ડ નં. - 2)
  • મહામંત્રી: મેહુલભાઈ રૈયાભાઈ સારિયા (વોર્ડ નં. - 13)
  • મહામંત્રી: નરેન્દ્રભાઈ કેશુભાઈ ઓડેદરા (વોર્ડ નં. - 6)

અનુસૂચિત જાતિ મોરચો

  • પ્રમુખ: સાગરભાઈ ધીરજલાલ મકવાણા (વોર્ડ નં. - 13)
  • મહામંત્રી: વિજયભાઇ ડાયાભાઈ દાફડા (વોર્ડ નં. - 5)
  • મહામંત્રી: પ્રદીપભાઇ ભીખુભાઈ વાઘેલા (વોર્ડ નં. - 13)

લધુમતી મોરચો

  • પ્રમુખ: શબીરભાઈ કાસમભાઈ અમરેલીયા (વોર્ડ નં. - 11)
  • મહામંત્રી: સલીમભાઈ હબીબભાઈ હાલા (વોર્ડ નં. - 5)
  • મહામંત્રી: હનિફખાન ઇબ્રાહીમખાન તુર્ક (વોર્ડ નં. - 3)