Gujarat Budget 2026 Live Updates (ગુજરાત બજેટ): રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા ગુજરાતનું 4 લાખ 8 હજાર 53 કરોડનું બજેટ જાહેર કરાયું છે. બજેટ રજૂ કરતા તેમણે જણાવ્યું, આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ₹૧૨૭૮ કરોડની જોગવાઇ સૂચવું છું.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 18 Feb 2026 10:48 AM (IST)Updated: Wed, 18 Feb 2026 02:49 PM (IST)
