Municipality Election 2025: દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા

ભાણવડ નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે. મતગણતરી 18 ફેબ્રુઆરીના રોજ થશે. આ માટે ભાજપે ઉમેદવારોની યાદી બહાર પાડી છે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Sat, 01 Feb 2025 02:43 PM (IST)Updated: Sat, 01 Feb 2025 02:43 PM (IST)
municipality-election-2025-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%95%e0%aa%be-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ad%e0%aa%be%e0%aa%a3

Municipality Election 2025: ભાણવડ નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે. મતગણતરી 18 ફેબ્રુઆરીના રોજ થશે. આ માટે ભાજપે ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જેમા 10 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.

naidunia_image