Blilimora Municipality: બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ તરીકે મનીષ પટેલ, ઉપપ્રમુખ તરીકે તેજલબેન જોશીની વરણી

કારોબારી ચેરમેન તરીકે પ્રગ્નેશભાઇ પટેલ, પક્ષના નેતા તરીકે મનીષભાઈ નાયક અને દંડક તરીકે મહેન્દ્ર જોશીની વરણી કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 06 Mar 2025 02:36 PM (IST)Updated: Thu 06 Mar 2025 02:57 PM (IST)
blilimora-municipality-office-bearers-selected-complete-list-including-new-president-in-navsari-district-486522

Blilimora Nagarpalika: બીલીમોરા નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં 36 બેઠકમાંથી 29 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. 2 બેઠક પર કોંગ્રેસનો જ્યારે 5 બેઠકો અપક્ષને મળી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી છે.

પ્રમુખ પદે મનીષભાઈ પટેલની જ્યારે ઉપપ્રમુખ પદે તેજલબેન જોશીની વરણી કરવામાં આવી છે. તેમજ કારોબારી ચેરમેન તરીકે પ્રગ્નેશભાઇ પટેલ, પક્ષના નેતા તરીકે મનીષભાઈ નાયક અને દંડક તરીકે મહેન્દ્ર જોશીની વરણી કરવામાં આવી છે.

બીલીમોરા નગરપાલિકા(Blilimora Municipality)ના પરિણામ પર એક નજર

વોર્ડનું નામવિજેતાનુ નામપક્ષમળેલ મત
વોર્ડ -1રીટાબેન જયોતિષભાઇ સોલંકીભાજપ1136
વોર્ડ -1પાર્વતીબેન અમરતભાઇ પટેલભાજપ1483
વોર્ડ -1મુકેશભાઇ હરિશભાઇ પટેલભાજપ1147
વોર્ડ -1પ્રદીપકુમાર જમનાદાસ ધીવરભાજપ1389
વોર્ડ -2કલાવતી જોગીભાઇ પટેલભાજપ839
વોર્ડ -2અર્ચના કિર્તીકુમાર સોલંકીકોંગ્રેસ733
વોર્ડ -2મહેન્દ્રકુમાર જગદીશભાઇ જોષીભાજપ788
વોર્ડ -2રામબાબુ પારસનાથ શુકલકોંગ્રેસ1393
વોર્ડ -3દિગીશાબહેન વિમલકુમાર પટેલભાજપબિન હરીફ
વોર્ડ -3નીરૂબેન રામુભાઇ પટેલભાજપ610
વોર્ડ -3અરવીંદભાઇ બાબુભાઇ પટેલભાજપ964
વોર્ડ -3પ્રજ્ઞેશ રામજીભાઇ પટેલભાજપ1225
વોર્ડ -4એકતાબહેન કિરણકુમાર ટેલરઅપક્ષ1157
વોર્ડ -4વર્ષાબેન રમેશભાઇ સારંગભાજપ1149
વોર્ડ -4સુરેશકુમાર જમનાદાસ ધીવરઅપક્ષ1592
વોર્ડ -4અંકિતકુમાર ગમનભાઇ ટંડેલભાજપ1203
વોર્ડ -5સુષ્માબેન આશિષકુમાર હોડીવાલાઅપક્ષ1314
વોર્ડ -5મનિષાબેન ધર્મેશભાઇ પટેલભાજપ733
વોર્ડ -5ધર્મેશભાઇ ગોપાળભાઇ પટેલભાજપ971
વોર્ડ -5મલંગભાઇ ફકીરમહમદ કોલીયાઅપક્ષ2007
વોર્ડ -6હેતલ મનીષ દેસાઇભાજપબિન હરીફ
વોર્ડ -6અર્ચનાબેન મુકેશ મહેતાભાજપબિન હરીફ
વોર્ડ -6મનિષકુમાર બાબુભાઇ પટેલભાજપ1728
વોર્ડ -6મનીષ સુરેશચંદ્ર નાયકભાજપ1641
વોર્ડ -7મયુરી કિશોરભાઇ પટેલભાજપ1243
વોર્ડ -7તેજલબેન ગૌરાંગભાઇ જોષીભાજપ1368
વોર્ડ -7નરેશભાઇ નગીનભાઇ પટેલભાજપ1479
વોર્ડ -7ચિંતનકુમાર રોહિતભાઇ શાહભાજપ1555
વોર્ડ -8નયનાબેન સુખદેવભાઇ પટેલભાજપ1410
વોર્ડ -8શર્મિલાબેન રમેશભાઇ દેસાઇભાજપ1082
વોર્ડ -8દક્ષેશકુમાર ઇશ્વરભાઇ પટેલભાજપ1445
વોર્ડ -8યુસુફ અબ્દુલ અઝીઝ મેમણભાજપ1514
વોર્ડ -9અનુપમા સંજયભાઇ પરમારભાજપ1247
વોર્ડ -9લીના યોગેશભાઇ પટેલભાજપ1199
વોર્ડ -9હરીશભાઇ ખાપાભાઇ પટેલઅપક્ષ1793
વોર્ડ -9સાજનકુમાર ગુલાબભાઇ પટેલભાજપ1354