Ahmedabad-Gandhinagar Metro News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલે 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ફેઝ-2નું લોકાર્પણ કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરથી જીએમઆરસી દ્વારા અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2ની સેવાઓ મોટેરાથી સેક્ટર-1 અને જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી શરૂ કરવામાં આવશે. અહીં દર્શાવવામાં આવેલા સમયપત્રક અનુસાર મોટેરા મેટ્રો સ્ટેશનથી સેક્ટર-1 અને ગિફ્ટ સીટી સુધી મેટ્રોની સેવાઓનો લાભ લઈ શકશે.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 15 Sep 2024 04:09 PM (IST)Updated: Mon, 16 Sep 2024 10:56 AM (IST)
