Gujarat Rain: કચ્છમાં ધોધમાર વરસાદ, સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 42 તાલુકામાં મેઘો વરસ્યો, જાણો જિલ્લાવાર વરસાદનું લેટેસ્ટ અપડેટ

Gujarat Rain Report: સવારે 10 વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો. માંડવી(કચ્છ) 6.2 ઇંચ, મુંદ્રામાં 1.2 ઇંચ, ભુજમાં 1.2 ઇંચ વરસાદ ખાબક્યો. જુઓ જિલ્લાવાર લિસ્ટ.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 15 Sep 2026 10:52 AM (IST)Updated: Tue, 15 Sep 2026 10:52 AM (IST)
gujarat-rain-report-today-15-september-2026-mandvi-receives-highest-rainfall-check-district-wise-rainfall-data

Gujarat Rain Report: ગઇકાલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યા બાદ આજે પણ સવારથી મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમજરન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા વરસાદના લેસ્ટેટ આંકડા જોઇએ તો આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 42 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 6.2 ઇંચ વરસાદ માંડવી(કચ્છ) તાલુકામાં વરસ્યો છે. આ ઉપરાંત મુંદ્રામાં 1.2 ઇંચ, ભુજમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા બે કલાકમાં કેટલા તાલુકામાં વરસાદ

આજે છેલ્લા બે કલાકમાં એટલે કે સવારે 8થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 25 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં માંડવી(કચ્છ) 5 ઇંચ, મુંદ્રા 20 મિ.મી., ભુજ 15 મિ.મી., નખત્રાણા 10 મિ.મી. વરસાદ નોંધાયો છે.

સવારે 10 વાગ્યા સુધીની જિલ્લાવાર વરસાદની માહિતી

આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 42 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. અહીં નીચે ગુજરાત રાજ્યના કયા જિલ્લાના કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો તેની વિગતો આપવામાં આવી છે.

સવારે 6થી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા
જિલ્લો તાલુકો કુલ વરસાદ (મિ.મી.) કુલ વરસાદ (ઇંચ)
કચ્છ માંડવી 158 6.22
કચ્છ મુંદ્રા 31 1.22
કચ્છ ભુજ 30 1.18
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 22 0.87
કચ્છ અબડાસા 18 0.71
કચ્છ લખપત 17 0.67
કચ્છ ગાંધીધામ 16 0.63
કચ્છ નખત્રાણા 15 0.59
કચ્છ અંજાર 14 0.55
સુરત સુરત સિટી 13 0.51
ભાવનગર સિહોર 12 0.47
જામનગર જામનગર 9 0.35
આણંદ આંકલાવ 9 0.35
પોરબંદર પોરબંદર 6 0.24
દેવભૂમિ દ્વારકા ઓખામંડળ 6 0.24
સુરત કામરેજ 6 0.24
ગીર સોમનાથ ઉના 6 0.24
બનાસકાંઠા હડાદ 4 0.16
પંચમહાલ કાલોલ 4 0.16
ભરૂચ હંસોટ 4 0.16
જામનગર જોડિયા 4 0.16
મહીસાગર કોઠંબા 4 0.16
ગીર સોમનાથ કોડીનાર 3 0.12
આણંદ આણંદ 3 0.12
સુરત ઓલપાડ 3 0.12
અરવલ્લી મોડાસા 3 0.12
પોરબંદર રાણાવાવ 2 0.08
અમરેલી જાફરાબાદ 2 0.08
ભાવનગર મહુવા 2 0.08
આણંદ ઉમરેઠ 2 0.08
ભરૂચ વાગરા 2 0.08
જૂનાગઢ માણાવદર 2 0.08
આણંદ પેટલાદ 2 0.08
ખેડા નડિયાદ 2 0.08
દેવભૂમિ દ્વારકા ભાણવડ 2 0.08
જૂનાગઢ માળિયા હાટીના 1 0.04
ગીર સોમનાથ સુત્રાપાડા 1 0.04
સાબરકાંઠા વડાલી 1 0.04
ખેડા ઠાસરા 1 0.04
ભરૂચ અંકલેશ્વર 1 0.04
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 1 0.04
મહીસાગર બાલાસિનોર 1 0.04